SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૮ : [ ૨૪૯ ] દેરાઈ ગજા ઉપરનાં ખર્ચમાં ઉતરી, નકામું દુઃખ વહોરી લેવું નહિ. ૨ નકામા ખર્ચમાં ઉતરી, સામે દુઃખી થાય તેવી ખોટી સલાહ નહિ દેતાં, ખરા હિતસ્વીપણે તે સુખી થાય તેવી વ્યાજબી સલાહ દેવી, જેને અનુસરીને હરકોઈ સુખશાન્તિ પામી શકે. ૩ લેણદારે સામાની સ્થિતિ જોઈ તેની પ્રતિષ્ઠા સચવાય, અને ! આજીવિકાના સાધન બન્યા રહે, એ રીતે સભ્યતા સાચવી નાણા મેળવવા; પરંતુ જલદી તકાદો કરી સામાને અંત લેવો નહિ. જ દેણદારે બીજા ખર્ચમાં કરકસર કરી જલદી ત્રણમુક્ત થવા લક્ષ્ય રાખવું. - સાધમજનો ઉપર વધારે રહેમદીલી રાખી, તેમને ઘટતી સહાય કરી કુમારપાળ ભૂપાળની પેઠે આખી આલમને માટે સારે દાખલો બેસાડો. જે. ધ. પ્ર. પુ. ૪૩, પૃ. ૨૭૧ ] ગૃહસ્થ જીવનમાં નવ પ્રકારની નિરાંત. ૧ પ્રથમ વયમાં શાન્તિપૂર્વક ખંત રાખી, વિદ્યા ને ધન મેળવ્યાં હેય. ૨ સદાચારી, કલેશ કંકાસ વગરની ને પ્રિયભાષી પ્રિયા મળી હોય. ૩ વિદ્યાવાન, વિવેકવાન, સત્યવાદી ને શાન્ત પ્રકૃતિવાળે પુત્ર હોય.
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy