SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૮ : ૨૦ ક્ષમાને આદરા, ૨૧ સભ્યતાને આદરે. ૨૨ સતાષને આદરા. ૨૩ સત્ય અને પ્રમાણિક તાને આદરે. ૨૪ ન્યાયવૃત્તિને આદરા. ૨૫ શીલ-બ્રહ્મચર્યને આદરા. ૨૬ સાદાઇને આદરી. ૨૭ વિનય-વિવેકને આદરે, ૨૮ કર્તવ્યપરાયણ બનેા. ૨૯ ઈંદ્રિયાના સયમને આદર્શ. ૩૦ મનને સ્વવશ કરા [ ૨૪૧ ] ક્રોધને તજી દે. અભિમાનને તજી દે. તૃષ્ણાને-લાભને તજી દે. અસત્ય-દંભ-અપ્રમાણિકતાને તજી દે. અન્યાય-અનીતિને તજી દે. કુશીલ-અબ્રહ્મને તજી દે. મિથ્યાડંબરને તજી દે. અવિનય-અવિવેકને તજી દે. જડતા–પ્રમાદને તજી દે. સ્વેચ્છાવૃત્તિને તજી . મનના વશવતી ન અનેા. [ જૈ. . પ્ર. પુ. ૪૩, ૫. ૧૫] એકતાની શકયતા માટેનાં હિતવચનેા. ૧ એકતા ઇચ્છનારાઓએ મ્હારૂ હારૂં કરવારૂપ દ્વિધાભાવ તજવા જોઇએ. ૨ બની શકે તેવા બધા સ્વાત્યાગ કરવા જોઇએ. ૩ ભેદભાવ તજી અભેદભાવ આદરવાનું લક્ષ્ય જોઇએ. ૪ સાચા ગુણ તરફ દૃઢ રાગ-પ્રેમ બધાવા જોઇએ. ૫ સહુનું સાચા દિલથી હિત ચિન્તવન કરવું જોઇએ. ૬ દુ:ખી પ્રાણીઓનું દુ:ખ ફેડવા બનતું કરવું જોઇએ. ૭ સુખી-સદ્ગુણી જનાને દેખી દિલમાં પ્રમુદિત થવું જોઇએ. ૮ પરનાં અનિવાર્ય ઢાષાની કવળ ઉપેક્ષા કરવી જોઈએ. ૧૬
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy