SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૪] શ્રી કરવિજયજી ૩ ઉન્નતિ પામેલાને યાદ કરો. પતિત થયેલાને ભૂલી જાઓ. ૪ પ્રસન્ન મુદ્રાને યાદ કરે ઉદાસીનતાને ભૂલી જાઓ. ૫ શાંતિન–શાંતને યાદ કરો. ઉપતાપને-ઉપતને ભૂલી જાઓ. ૬ સહૃદય-સહૃદયતાને યાદ હદયશૂન્યતા-નિષ્ફરતાને ભૂલી કરો. જાઓ. ૭ પ્રકાશ-ઉજ્વળતાને યાદ અંધકાર-શ્યામતાને ભૂલી કરે. જાઓ. ૮ ઉપકારીને–પ્રેમીજનોને અપકારીને-દ્વેષીને ભૂલી જાઓ. યાદ કરો. ૯ પ્રશંસા-પ્રશંસકને યાદ નિંદા અને નિંદકને ભૂલી કરે. જાઓ. ૧૦ ઉત્તમ વ્યવસાયને યાદ કરો. અધમ વ્યવસાયને ભૂલી જાઓ. ૧૧ આશ્વાસનદાતાને યાદ કરે. તિરસ્કારદાતાને ભૂલી જાઓ. ૧૨ સં૫-એકયતાને યાદ કરો. કુસંધ-વિરોધને ભૂલી જાઓ. ૧૩ કોઈને પણ સંતોષવાનું કેઈને પણ સંતાપવાનું ભૂલી યાદ કરો. જાઓ. ૧૪ અધિકાધિક ઉત્તમને યાદ અધિકાધિક અધમને ભૂલી કરે. જાઓ. ૧૫ સન્નીતિને યાદ કરો. અનીતિને-દુનતિને ભૂલી જાઓ. ૧૬ આનંદી શુભ પ્રસંગને શેક-દુઃખને ભૂલી જાઓ. યાદ કરો ૧૭ પ્રેમ અને પ્રેમી જનને યાદ છેષ અને તિરસ્કારને ભૂલી જાઓ. ૧૮ સરલતાને આદર. વક્રતાને-શઠતાને તજી દે. ૧૯ દયા–અહિંસાને આદર. હિંસા-નિર્દયતાને તજી દે. કરો.
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy