SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૮ [ ૨૧૯ ] ૨ દેહાભિમાનના નાશ સિવાય અંત:પ્રેરણું થવા માટે બીજો રસ્તો નથી. ૩ જગતમાં પવિત્ર હૃદયવાળા મનુષ્ય જ સુખી છે. ૪ જે પૂર્ણ ત્યાગ કર્યો હોય તો પછી સર્વ જગત તમારું જ છે. ખરી રીતે તો શક્તિઓ, સિદ્ધિઓ તમને ખેળતી આવે એવો જ રસ્તો લેવું જોઈએ; તે શક્તિઓની પાછળ તમારે દોડવું ન જોઈએ. ૫ તમારા પિતાના જ આત્મામાં વિશ્વાસ રાખે. જે એ મધ્યબિંદુ છોડશે નહીં તે કોઈ પણ શક્તિ તમને ડેલાવી નહીં શકે. ૬ આ જગતની નાશવંત વસ્તુઓને માટે તમારું શાશ્વત સુખ ધૂળધાણું કરશે નહીં. ડહાપણ વાપરજે ને વધારે ડાહ્યા થજે. ૭ ઉન્નતિનાં પગથિયાં ચડવાને સારુ પોતે પોતાના મનને શિખામણ આપે તો જ શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય. ૮ માયાથી કોઈ પણ સમયે નહીં લપટાવાને પ્રયત્ન કરતાં કરતાં મન ઉપર કાબૂ મળે છે અને અંતે તેમાં જય મળતાં મુક્ત થવાય છે. ૯ આત્માને ન ઓળખવાની અજ્ઞાનતા એ જ સર્વ દુઃખનું મૂળ કારણ છે. ૧૦ પ્રકૃતિના નિયમ ડંકે વગાડીને કહે છે કે “પવિત્ર બને ! પવિત્ર બને !” ૧૧ સ્વાથી ઈછાઓ, લાલચે વિગેરેને ખોરાક ન આપ
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy