SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૯૪] શ્રી કરવિજયજી ભિક્ષા માટે ચાલ્યા જવું પણ નિર્ગથ સંયમી મુનિએ જમણવારમાં ભિક્ષાથે સદેષ જાણુને ન જવું. ૧૦. જમણવારમાં વધારે પડતું કે ધૃષ્ટ ભેજન ખાઈ-પીને બરાબર પચી ન શકવાથી ઝાડા, ઉલટી કે શૂળાદિક રોગો પણ પેદા થાય. ૧૧. વળી જ્ઞાનધ્યાનમાં વ્યાઘાત-અંતરાય પડે તેમ પણ ન કરવું. ૧૨. આમ ભગવાને જમણવારમાં ભિક્ષા જતાં અનેક દે બતાવ્યા છે તેથી ભિક્ષુએ જમણવારમાં ભિક્ષા માગવા ન જવું, પરંતુ થોડે શેડો નિર્દોષ આહાર અનેક ઘરેથી માંગીને (નિ:સ્પૃહભાવે) વાપરો. ૧૩. સારો કે નરસે પણ પ્રાસુક (અચેત) અને નિર્દોષ આહાર મળી આવે તે વખાણ્યા કે કવાડ્યા વગર-રાગદ્વેષ કર્યા વિના સમભાવે વાપર. ૧૪. પ્રાસુક ને નિર્દોષ આહાર પણ કેઈને બાધા-પીડાઅંતરાય કર્યા સિવાય મેળવી, અન્ય સાધુ-સંતને તેમાંથી લેવા પ્રાર્થના કરી અને તે સાથે જ વાપરો. ૧૫. વિષયરસાસક્તિ જ અનર્થકારી છે એમ જાણી તેમાં થતી આસક્તિ તજવી. ૧૬. વૃદ્ધ-બાળ–લાન-તપસ્વી સાધુ સંતેની યોગ્ય સેવાભક્તિ કરવા પૂરતું લક્ષ રાખવું. ૧૭. એની યોગ્ય કરશું અભિમાન રહિત કેવળ સેવાભાવે આત્મલક્ષથી કરવી. જે. ધ. પ્ર. પુ. ૫૩, પૃ. ૧૫૨]
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy