SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૮ : [ ૧૪૭ ] “ દૃઢ સ’કલ્પશક્તિ '. સાચામાં સાચુ', ખરામાં બરૂ ડહાપણુ દઢ સંકલ્પ છે. ‘ જેનામાં દઢ સંકલ્પશકિત નથી તેનામાં ડહાપણ નથી. ’ ‘ જ્યાં દૃઢ-નિણું યાત્મક આત્મા જોવામાં આવે છે ત્યાં માણસની આજીખાજી જગ્યા કેવી મેાકળી થઈ જાય છે અને તેને જગ્યા અને સ્વાતત્ર્ય મળે છે તે જોતાં આશ્ચય થાય છે. ’ * લેાકેામાં બળની ન્યૂનતા હાતી નથી પણ તેમનામાં સકલ્પશક્તિની ન્યૂનતા હાય છે. ' “ જીવવું' કે મરવું” એવા જેણે નિશ્ચય કર્યો છે તેને ભાગ્યેજ કેાઇ જીતે છે. આવી ઉમદા નિરાશા મુશ્કેલી સાથે નાશ પામે છે. ’ ‘ ફતેહ મેળવવા માટે જે શક્તિ અને સંકલ્પ જોઇએ તે નહીં બતાવવાથી જીવનની મહાનમાં મહાન નિષ્ફળતાએ ઉત્પન્ન થાય છે. ’ ગર્દીમાં આગળ વધતા માણસ માટે જેમ લેાકેા સ્વાભાવિક રીતે જગ્યા કરી આપે છે તે જ પ્રમાણે જેના હેતુ પેાતાના કરતાં આગળ હાય છે તેને આગળ વધવા માટે માનવજાતિ જગ્યા કરી આપે છે. ” " 6 મૂર્ખ માણુસ નિરર્થક ઇચ્છાઓમાં પ્રમાદથી પડી રહે છે. ઇચ્છાશક્તિવાળા ડાહ્યા માણુસને માર્ગ મળે છે. > “જે માણસને કામ કરવાની ઇચ્છા છે તેને કશું અશક્ય નથી.’
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy