SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૮ : [ ૧૧૯ ] ૭ જ્યારે આ જીવ મોહ પામીને ઈન્દ્રિયોની ઈચ્છા મુજબ વતે છે એટલે કે ઇન્દ્રિયને છૂટી મૂકે છે ત્યારે પોતાને આત્મા જ પિતાના દુ:ખનું બંધન કરનાર શત્રુરૂપ થાય છે. ૮ ઈન્દ્રિયે નિરંતર વિષયોમાં પ્રવતેલી જ રહે છે, પરંતુ જેઓ આત્માનું હિત કરવામાં તત્પર હોય છે તેઓ જ સત્ય જ્ઞાનની ભાવનામાં આસક્ત થઈ તે ઈન્દ્રિયોને વિષયેથી નિવર્તાવે છે. ૯ કિપાક ફળના આસ્વાદનની પેરે પરિણામે મહાદ:ખદાયી અને જોગવતાં ક્ષણમાત્ર મધુર જણાતા એવા વિષયસુખને કેવળ મિથ્યા બ્રાન્તિથી મૂઢ જીવ સાચા માની તેમાં પ્રવતી રહે છે અને ભવચક્રમાં ભમ્યા કરે છે. એથી સુજ્ઞજનોએ ચેતવું જોઈએ. [ જે. ધ. પ્ર. પુ. ૪૭, પૃ. ૪૭ ] શુદ્ધ ઉપદેશ ૧ અન્ય પ્રાણી ઉભાગે જો હોય તો તેને તેવા ઉન્માર્ગ થી અટકાવ એગ્ય છે તે વિષયરૂપી ઉભામાં જતાં પોતાના મનને અવશ્ય આગ્રહથી (ચીવટથી) અટકાવવું જ જોઈએ, તેમાં તો શું કહેવું? ૨ અજ્ઞાનથી કે મોહથી જે કાંઈ પણ કુત્સિત (નિઘ) કામ થઈ ગયું હોય-કરાયું હોય તો તેવા કાર્યથી મનને પાછું વાળવું જોઈએ અને ફરીને તેવા અકાર્યમાં પ્રવર્તવા દેવું ન જોઈએ, અન્યથા તેનું માઠું ફળ પણ ભેગવવું જ પડશે. ૩ જીવ પોતે કરેલા પાપકર્મને જરાક પવવા જાય છે પણ તેનું ફળ તેને ભેગવવું જ પડે છે.
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy