SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સ་ગ્રહ : ૩ : [ ૧૧ ] મેાવિકળ જીવા તુચ્છ ને દુ:ખદાયી અનીતિને તજતા નથી અને પેાતાના અને ભવ ( આ ભવ તથા પરભવ) બગાડે છે. ૬. દાન, ભાગ ને નાશ એ ત્રણ ગતિ દ્રવ્યની કહી છે. જે મુગ્ધજન તેને દાન-ભેાગમાં લેતેા નથી તેની ત્રીજી ગતિ થાય છે, એમ સમજી ડહાપણથી ધન ચેાગ્ય પાત્રને દેવું ને ભેગવવું, છતે ધને તેના નકામેા સંચય કૃપણુતાથી ન કરવા. પ્રગટપણે જુએ કે મધમાખીઓએ સ ંચેલુ' મધ ખીજા ગ્રહણ કરી લે છે; તેા પછી આવા ફ્લેશકારી પ્રયત્ન નહીં કરતાં, પ્રાપ્તધનાદિકને બને તેટલે। સન્માર્ગે વ્યય કરતા રહી પેાતાનું ભવિષ્ય કેમ ન સુધારવું? ૭. સમ્યગ્ જ્ઞાનયેાગે સારાં વ્રત-નિયમ અંગીકાર કરીને પાળવા, નવકાર મહામત્રની અને તેટલી આરાધના કરવી, ન્યાય—નીતિના માર્ગે રુચિ-પ્રીતિ ધરાવી એકનિષ્ઠા-આકરી પ્રમાણિકતા જાળવવી. એ ગુણેાથી વિભૂષિત જીવની સુખે સદ્ગતિ થવા પામે છે એમ સમજી એ દિશામાં બને તેટલે પ્રયત્ન કરવા. [ જૈ. ધ, પ્ર. પુ. પર, પૃ. ૨૩૬ ] પ્રકીણ ખાધ ૧ આરાધના જ્ઞાન-દર્શન-ચારિત્રની યથાશક્તિ આરાધના ( સેવના ) કરનાર અવશ્ય સુગતિ સાધે છે. ૨ દેવાની વાંછના=આ ક્ષેત્ર, મનુષ્ય જન્મ અને સુકુળમાં ઉત્પન્ન થવા ઉત્તમ દેવા પણ વાંછના કરે છે.
SR No.022877
Book TitleLekh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy