SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ ) ( આહારને જીવનમાં સ્થાન આપ્યું હતું. ગુરુભક્તિ પણ એમની અપૂર્વ હતી અને ક્રિયારુચિપણું એ એમનું લક્ષ્ય હતું. જ્ઞાનપ્રચારમાં ઉદ્યમવત હતા તે જ્યાં જ્યાં એમણે વિહાર કર્યાં છે તેમ જ ચાતુર્માસ કરેલા છે ત્યાં ત્યાં તેઓ કઇ ને કઇં ઉપકારસ્મૃતિ મૂકી ગયા છે. પાઠશાળા, પુસ્તકાલય, ઉપાશ્રય કે દેરાસરને જ્યાં અભાવ હૈાય ત્યાં ત્યાં તે સાધનાની સગવડ કરાવી આપવી અને કુસંપ હાય ત્યાં સંપ કરાવવા–એવા વ્યવસાયેામાં એમણે જીવનની ક્ષણા વીતાવી છે. શ્રી મેસાણા શ્રેયસ્કર મંડળના પ્રકાશનખાતાના તથા શ્રી મુદ્ધિ-વૃદ્ધિ-કપૂરગ્રંથમાળાના પ્રેરક પણ તે જ હતા. દીર્ધ ચિંતનપૂર્વક તૈયાર થયેલા તત્ત્વા જેવા ગ્રંથના વિવેચનની પ્રેરણા પ` સુખલાલજીને આપી અને ૫. લાલનને અ—રહસ્ય સાથે દરરોજ સામાયિક કરવાની પ્રેરણા પણ તેમણે આપી. ૫. સુખલાલજીએ સ્વવિવેચનવાળા ગ્રંથમાં એમના ઉપકાર પ્રદર્શિત કરેલા છે. શ્રી કપૂરવિજયજી સંક્રાંતિકાળ( Transition period )ના વિચારાના પૂલરૂપ હતા. ‘ દરેક ક્રિયા સમજીને કરેા ’–એ એમને મુખ્ય ધ્વનિ હતા. મહાસભાના રચનાત્મક નિર્દેષિ કાર્યક્રમરૂપ ખાદીપ્રચારને એમણે અપનાવેલ હતા, તેથી જીવનપર્યંત હાથવણાટની ખાદીનાં જ વસ્ત્રો અલ્પ ઉપધિરૂપે વાપરતા હતા. પ્રસંગેાપાત્ત આમંત્રણથી અમદાવાદ કાંગ્રેસ-મહાસભામાં પણ તેમણે હાજરી આપી હતી. તે સમયે તેએશ્રી ત્યાં જ હતા. ઉપમિતિ-ભવ-પ્રપંચા કથામાં દર્શાવેલા સાધુજીવનનુ યથાશક્તિ પાલન કરતા અને ખાસ કરીને આત્મા સાધતા હતા. એમના શિષ્ય શ્રી લલિતવિજયજી પણ તપશ્ચર્યાંને અભ્યાસ એમની પાસેથી જ એધપાઠ રૂપે શીખ્યા છે એમ તેઓ કહેતા હતા. શ્રી વીરવિજયજીકૃત આર વ્રતની પૂજા, નવાણું પ્રકારની પૂજા અને શ્રી યશોવિજયજીકૃત નવપદજીની પૂજાના અર્થોના રહસ્યને અંગે એમણે મને કેટલીક પ્રેરણા આપી હતી કે જે મે તે તે પુસ્તિકાઓના પ્રકાશન વખતે પ્રસ્તાવનામાં એમની ઉપકારી પ્રેરણા વ્યક્ત કરેલી છે. અવસાનના છેલ્લા દોઢ માસ પહેલાં ભાદરવા માસમાં હું પાલીતાણે ગા
SR No.022877
Book TitleLekh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy