SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૬ ] શ્રી કપૂરવિજયજી જુઓ ! સુગધીપણાના ગુણને લીધે મ્હાટા ભૂપત્તિ પણ પુષ્પાને પેાતાના મસ્તક ઉપર ચઢાવે છે, જયાં તે તાજ( મુગટ )ની પેઠે બહુમાન પામે છે. કહ્યું છે કે:-~~ 66 ,, गुणाः पूजास्थानं, गुणिषु न च लिंगं न च वयः । એટલે ગુણા જ-સદ્ગુણૢા જ પૂજાયાગ્ય છે. ગુણીજના જે પૂજાય–મનાય છે તે તેમના સદ્ગુણેાને લઈને જ. સદ્ગુણ્ણા વગરનું કેવળ લિંગ-વેશ કંઇ કામના નથી. સદ્ગુણે! હાય તે જ તે બધાં લિંગ અને વય પ્રમુખ લેખે થાય છે. જ્યાં ત્યાં સદ્ગુણ્ણાની જ બલિહારી છે. લઘુતાધારી-ઊગતા બીજના ચન્દ્રમાને લેાકેા જેમ બહુમાને છે–જુએ છે, તેમ પૂર્ણ ગારવતા-ગોરવ પામેલા પૂર્ણિમાના ચન્દ્રમાને લેાકેા બહુ માનતા નથી. શ્રીમાન્ ચિદાનંદજી મહારાજે એક લલિત પદમાં લઘુતા-નમ્રતાના ભારે વખાણ કર્યા છે અને આઠ પ્રકારના મદની ભારે નિભ્રંછના પણ કરી છે, તે વાત યથાર્થ જ છે. ( “ લઘુતા મેરે મન માની ” ઇત્યાદિ પદમાં ) જે ફાઇ ભવ્યાત્મા ગુણીજનાનું ઝુમાન-વિનય-સત્કારસન્માન કરે છે તેથી સદ્ગુણાનું જ મહુમાન કર્યુ લેખાય છે અને એવા સદ્ગુણૢાને લક્ષીને જ જ્યાં જ્યાં ઉચિત પ્રવૃતિ કરવામાં આવે છે ત્યાં ત્યાં તેવા સદ્ગુણૢાની પ્રાપ્તિ અથવા ચેાગ્યતા સહેજ થાય છે. "" ચેતનજી-ભવ્યાત્મા એ ભાવુક દ્રવ્ય હાવાથી ઉત્તમ સગયેાગે તેનામાં ઉત્તમતા સહેજે આવે છે. જે દુર્ભાગ્ય કે અભવ્ય હાય છે તેને જ તેવા ઉત્તમ સ્રંગ ઉપકારક થઈ
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy