SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૨ : [ ૨૯૯ ] ગૃહસ્થ શ્રાવકને પાળવા ચેાગ્ય પવિત્ર નિયમાની યાદી ૧. સુશ્રાવક જનાએ ન્યાય—નીતિવાળા ગમે તે શુભ વ્યાપારપ્રમુખ વ્યવસાયવડે દ્રવ્ય ઉપાર્જન કરીને આજિવકા ચલાવવી, સ્વકુટુ ંબનુ પાષણ કરવું, માતપિતાદિકની સેવા-ભક્તિ કરવી, નમ્રતા રાખવી, કૃતજ્ઞ અને પરાપકારી થવું તથા લજજાળુ, દયાળુ, ગંભીર અને નિષ્પક્ષપાતી મનવું. એથી પેાતાને ગૃહસ્થ ધર્મ ઉજ્જવળ થઇ શકશે. ૨. આવકના પ્રમાણમાં જ ખર્ચ રાખવું. સ્વસ્થિતિ પ્રમાણે જ સભાળીને ચાલવુ. ઇન્દ્રિયદમન અને કષાયનિગ્રહ કરવામાં વધારે લક્ષ રાખવુ. શિષ્ટ-સદાચારી-જ્ઞાતિજનેાના પગલે ચાલવું. ૩. સુખ–દુ:ખ સમયે હ–ખેદ્ય રહિત ઉદાર સિંહવૃત્તિ ધારણ કરવી. નીચ–ક્ષુદ્રવૃત્તિ કદાપિ આદરવી નહીં. શ્વાન જેવી હલકી ટેવ રાખવી નહિ. ૪. મદ–નશા ચડે એવુ' કંઇ ખાવું-પીવું નહીં, સુસ્ત થઇને બેસી રહેવું નહીં તથા નકામા તડાકા મારી કે પારકી કુથલી કરી કિંમતી વખત ગાળવા નહીં. ૫. શુદ્ધ દેવ-ગુરુ-ધર્મ ઉપર દૃઢ શ્રદ્ધા રાખી તેમની યથાશક્તિ સેવા કરવી. ૬. જિનપૂજા પ્રસ ંગે શરીર, વસ્ત્ર, મન પ્રમુખ સાત પ્રકારની શુદ્ધિ સાચવવી. ૭. ઉક્ત સેવા-ભક્તિ તેમની પવિત્ર આજ્ઞાને અનુસરવાથી
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy