SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ પEFLUR RET UFFERSELF પ્રસ્તાવના E L URURURURURURU YL મુંબઈમાં નીમાયેલી શ્રી કપૂરવિજયજી સ્મારક સિમિત તરફથી પ્રગટ થતા મુનિરાજશ્રી કપૂરવિજયજીએ શ્રી જૈન ધર્મ પ્રકાશ વિગેરેમાં લખેલા લેખાના સંગ્રહના આ બીજો ભાગ છે. આ ભાગના પ્રારંભના ૨૧૧ પૃષ્ટ તો શ્રી સુક્તમુક્તાવળીએ જ રોકયા છે. તેમાં ધમ, અથ, કામ તે મેક્ષ–એ ચાર પુરુષાર્થનું બહુ જ અસરકારક વન આવેલુ છે. મુક્તમુક્તાવળી પદ્યબંધ-બહાળે ભાગે માલિનીનૃત્તમાં, ગુજરાતી ભાષામાં સ. ૧૭૫૪ માં પિંડત શ્રી કેશરવિમળ એ બનાવેલ છે. તને અવિસ્તાર લેખકમહારાય સ્વ॰ સદ્દ શ્રી કપૂરવિજય એ સવિશેષપણે કર્યા છે. પ્રથમ ધર્મ વ માં દેવ, ગુરુ, ધ' વિગેરે ૩૬ અધિકારો છે. દરેક અધિકારામાં એ એ માલિનીવૃત્ત છે. તેના અવિસ્તારને લઈને એ વગે પૃષ્ઠ ૧૧૦ રાંકેલા છે. મા અર્થ વĆમાં સેાળ જુદા જુદા અધિકાર છે. સાત વ્યસન-ત્યાગના વિષય તેમાં સમાવેલા છે. એ વગે ૪૦ પૃષ્ઠ ( ૧૧૧ થી ૧૫૮ ) રોકવા છે. ત્રીજા કામ વર્ગમાં સાત અધિકાર છે. તેણે માત્ર ૧૮ પૃષ્ટ જ ( ૧૫૧ થી ૧૬૮ ) રાકવ્યા છે. ચોથા મેાક્ષ વર્ગમાં દ અધિકાર છે. પેટા વિભાગ ગણતાં વધારે અધિકાર છે. એ વગે કુલ ૯૩ પૃષ્ટ ( ૧૬૯ થી ૨૧૧ ) રાકવ્યા છે. આમાં ચેાથે વર્ગ તે પહેલા વ ખાસ વાંચવા ને સમજવા લાયક છે. એમાં કવિશ્રીએ કવિત્વશક્તિ તાવવા સાથે તે તે વિષયનું વિજ્ઞાન પરિટ કરી બતાવ્યું છે. વિવેચનકારે પણ મૂળકર્તાના કથનને સારી પુષ્ટિ આપી છે. પૃo ૨૧૨ થી ૩૨૮ સુધીમાં ઉપદેશક વાચામૃત સંગ્રહના મથાળા નીચે જુદા જુદા (૬૦ ) લેખા આપેલા છે. આ લેખામાંના દરેક વાકયે। આત્માને અમૃત સમાન હિત કરે તેવા છે. તેને ખરા અનુભવ વાંચનારને જ થાય તેમ છે.
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy