SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૯ ) એમાં રહેલી ક્ષતિ માટે ક્ષમા ચાહી સમાપ્તિમાં એક આંગ્લ કવિનું નિમ્ન વચન આ આદર્શ મુનિશ્રીની સ્મૃતિમાં તાજી રાખવાનું કહી વિરમું છું. શાંતિ. The heights by great-men were reached & kept, Were not attained by sudden flight; But they while their companions slept, Were toiling upward in the night. ૮ મેાટા મનુષ્યાએ જે મહત્તા પ્રાપ્ત કરી છે અને એને ટકાવી રાખી છે તે કાંઇ એકાએક કૂદકા મારીને પ્રાપ્ત નથી કરી હાતી; પણ જ્યારે તેમના સાથીએ ઊંઘતા હાય છે કિવા આળસમાં ઝેકા ખાતાં હાય છે ત્યારે તેઓએ એ સમયના સખત મહેનત કરવામાં ઉપયાગ કરી આગળ કૂચ ચાલુ રાખીને મેળવેલી હાય છે. ’ મેાહનલાલ દીપચંદ ચાકસી.
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy