SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૬૮ ] શ્રી કપૂરવિજયજી વડિલ જને પ્રત્યે જે કેઈ જેટલું નિરભિમાનપણે સ્વાત્માપણ કરે છે તે તેમને પિતાને તેમ જ અન્યને પણ પરંપરાએ અતુલ લાભદાયક થાય છે, તે હસ્તામલક જેવું સ્પષ્ટ છે. આગળના વખતમાં આર્યપુત્રે-ભારતસંતાને બહુ પવિત્ર આદર્શ જીવન ગુજારતા. તથા રાજાપ્રજા, પિતાપુત્ર, સાસુવહુ, ગુરુશિષ્ય અને સ્વામી સેવક સહુ પ્રાય: પવિત્ર ભાવનાથી પિતપિતાને કર્તવ્ય-ધર્મ યથાર્થ સમજી, ઊંડી શ્રદ્ધા રાખી તેનું બરાબર પાલન કરતા હતા, તેથી તેમની કીર્તિ સર્વત્ર ગવાતી હતી. તે વખતે ભારતને ઉદય સર્વોત્કૃષ્ટ ગણાતે હતો. જેમ જેમ લોકોની ભાવના–નિષ્ઠા નબળી–નિકૃષ્ટ થતી ગઈ અને તેમનાં આચરણ હલકાં થતાં ગયાં તેમ તેમ તેમની સાથે ભારતની પણ અવનતિ થતી ચાલી. જે કઈ મહાશય ભારતનો તેમ જ ભારતવાસી જનેનો અંત:કરણથી ઉદય જ ઈચ્છતો હોય તે સહુએ પ્રથમ પિતાનું જ વર્તન પવિત્ર ભાવનામય કરી અન્યને દષ્ટાન્તરૂપે થવું જોઈએ. આચરણ હાનિકા બાફણ ગણાત્ર ગવાતા કામવર્ગ ઉપસંહાર, (તોટક વૃત્ત) ઈમ કામ વિલાસ ઉલાસત એ, રસ રીતિ ચે અનુભાવત એ; જિમ ચંદન અંગ વિલેપત એ, હિય હેય સદા સુખ સંપત એ. ૨૨ gDJ་སྤJསྤJulyuguསྤངgIJIJIདུ་སྤJསྤྱ། આ ઈતિશ્રી સૂક્તમુક્તાવલ્યાં તૃતીય પુરુષાર્થ છે રૂપ કામવર્ગ સમાપ્ત
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy