SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૫૦ ] શ્રી કપૂરવિજયજી ગુણ અનેક ગુણોને પ્રગટ કે પરોક્ષ રીતે મેળવી આપે છે, તેથી જ તેની આવશ્યકતા અને ઉપગિતાને લઈને તેનું મહત્ત્વ વધે છે. આજકાલ પશ્ચિમને પવન લાગવાથી કઈક મુગ્ધ ભાઈબહેને નવી રોશનીમાં અંજાઈ જઈ, લાજ-શરમ કે મર્યાદા મૂકી દઈ ભક્ષ્યાભઢ્ય, પેયાપેય, ગમ્યાગમ્ય કે હિતાહિતનો વિવેક ભૂલી જઈ ધર્મભ્રષ્ટ થઈ જાય છે. તેમનો અવિવેક જોઈ લેખકને દયા-ઘુણ આવે છે, તે તેઓ વિચારી લેશે. ( શાલિની છંદ ) એવા જે જે, રૂડા ભાવ રાજે, એણે વિવે, અર્થથી તેહ છાજે; એવું જાણી, સાર એ સખ્યકેરે, તે ધીરે જે, અર્થ અજે ભલે. ૩૪. o. ૦૦૦ ૦૦ .૦૦ ૦૦૦ cી • ઋબ૦૦ છે P OD = ૦૦૦૦૦૦° ૦૦૦૦ e ઇતિ શ્રી સૂકતમુકતાવલ્યાં દ્વિતીયપુરુષાર્થરૂપ અર્થવગ સમાપ્ત ope gછે. eee ee 9 9 હે. CO ૦ ok.૦૦૦ ( ૦e : ૦૦૦૦૦૦ ૦૦૦૦િ૦૦ obse. ( ૦૦૦૦- ૦૦૦૦૦૦૦ : ૦ ક) : ૦ o છે.
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy