SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૨ : [ ૧૨૧ ] ૫. પારકી આશા સ્પૃહા ચા યાચના નહી કરવા હિતાપદેશ. નિર્મળ ગુણ રાજી, ત્યાં લગે લાક રાજી, તમ લગ કહે જી જી, ત્યાં લગે પ્રીતિ ઝાઝી; સુજન જન સનેહી, ત્યાં લગે મિત્ર તેહી, મુખથકી ન કહીજે, જ્યાં લગે દૈહિ દેહિ. ૯ જઈ વડપણ વાંછે, માગજે તા ન કાંઈ, લહુપણ જિણે હાવે, કેમ કિજે તિ કાંઈ; જિમ લઘુ થઇ શોભે, વીથી દાન દીધું, હિર અળિદ્રુપ આગે, વામના રૂપ લીધું. ૧૦ જ્યાંસુધી જીવ લેાભ-લાલચને વશ થઇ, નિજ માન ( Self Respect ) મૂકી ‘મને આપા, મને આપેા’એવાં દીન વચન મુખથી ઉચ્ચારતા નથી ત્યાં સુધી જ તેનામાં રહેલા કાંઇક નિર્મળ પ્રભાવ સામા ઉપર પડે છે, ત્યાંસુધી જ તેના ઉપર લેકે રાજી રાજી રહે છે—પીઢા થઈ જાય છે, ત્યાં સુધી જ સહુ તેને ‘જીગંજી’ એવાં આવકારભરેલાં વચનથી ખેાલાવે છે, ત્યાં સુધી જ લેાકેા તેના ઉપર વધારે પ્રીતિ રાખે છે અને ત્યાં સુધી જ સ્વજન, સ્નેહી અને મિત્ર માન-સન્માન કરવા સન્મુખ થાય છે. શાસ્ત્રકાર કહે છે કે જો તુ વડાઇ–મેટાઇ–ગુરુતા-પ્રભુતા ચાહતા હાય તે! કદાપિ કાઇની પાસે દીનતા દાખવી કંઇ દ્રવ્ય ૧ ગુણની ગુ. ૨ હલકાપણું,
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy