SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૨ ઃ [ s ] ઈલાચીકુમાર વંશાત્રે ચઢી રાજાને રીઝવવા નાટક કરતાં કરતાં સમીપસ્થ ઘરમાં ગાચરી વહારવા પધારેલા અપૂર્વ શીલવાન મુનિના અપૂર્વ દનડે જ સ્વદોષ દેખી–સમજી અપૂર્વ વીર્યાહ્વાસથી ત્યાં જ રહ્યા સતા કેવળજ્ઞાન પામ્યા. જીરણશેઠ મહાવીર પ્રભુને ચાર માસ પર્યંત પ્રાસુક આહારપાણીના લાભ દેવા માટે પ્રતિદિન વિન ંતિ કરતા અને પારણાને દિવસે શ્રી વીરપ્રભુ જરૂર લાભ આપશે એમ સમજી પ્રભુની રાહ જોતા હતા. તેવામાં પ્રભુએ અન્યત્ર પારણું કર્યું, અને જીરણુ શેઠ ભાવનાઢ થઇ મારમા દેવલેાકના અધિકારી થયા. જો કે પતિતપાવન એવા પ્રભુએ તે પૂરણ શેઠના ઘરે પારણું કીધું પણ જીરણશેઠને જ ભાવનાવડે ખરા લાભ થયે. વલ્કલચીરી નામના ખાળતપસ્વી જેનું ચિરત્ર કંઇક વિસ્તારથી પરિશિષ્ટ પમાં કહેલુ છે તે ઘણે કાળે વિરહી તપસ્વી પિતા પાસે જ્યારે આવ્યા ત્યારે સ્વપાત્રાદિકને અવલેાકતાં વિશુદ્ધ ભાવનાયેાગે કેવળજ્ઞાન પામ્યા હતા. તેમ જ વળી ગિરિનિવાસી શ્રી અલભદ્ર મુનિવરની પાસે સેવકરૂપ બનેલે મૃગલેા તે તપસ્વી મુનિની પરિચર્યા કરતા હતા. એક વખતે પારણાના દિવસે ગુરુમહારાજ માટે નિર્દોષ આહારપાણીની ચિંતા કરતા કરતા કરતા હતા. તેવામાં એક રથકાર જંગલમાં લાકડાં લેવા આવેલ તે એક વૃક્ષની શાખા અધી કાપી લેાજનવેળા થઈ જવાથી ભાજન નિમિત્તે નીચે ઉતર્યા, તૈયાર થયેલ રસેાઇ જમવા માટે બેસતાં પહેલાં કેાઇ અતિથિની રાહ જોતા હતા. તેને જોઇ ગુરુમહારાજ પાસે આવી મૃગ ઇસારા કરવા લાગ્યા. એટલે મૃગલાએ બતાવેલા માર્ગે ગુરુ
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy