SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ [ ૨૬૧ ] નહિ. એ કાળી વસ્તુઓ એકઠી કર્યાથી એક ધેાળી વસ્તુ ઉત્પન્ન થતી નથી, એ રીતે કાંઇ વસ્તુસ્થિતિ સુધરતી નથી. ૯ આપણે આપણી દિવ્યતાનું ભાન રાખીએ, મધ્યબિન્દુથી ખસીએ નહિ, સાત્ત્વિકવૃત્તિ રાખીએ, સત્યના સાક્ષાત્કાર કરીએ તેા કાંઇ જ હાનિ થાય નહિ. ૧૦ સચ્ચિદાનંદ ને શયતાન એ એને કદી પણ સાથે ભજી શકાય નહિ. દોષષ્ટિ તત્ત્વે જ ગુણ આવે. ૧૧ અદ્વેષ એ યાગનું ખાસ અંગ છે, એમ સમજી રાખવુ. ઇતિશમ્. [ જૈ. ધ. પ્ર. પુ. ૩૭, પૃ. ૩૬૪. ] ( ૬ ) આત્મસાક્ષાત્કાર કરવા સ્વાર્થ ત્યાગની જરૂર નહિ જ રહે. તમે જગ ૧ એક મ્યાનમાં બે તલવાર તમાં સુખા ભાગવા ને તે સાથે સત્યને સાક્ષાત્કાર કરવા ઇચ્છે એમ બનનાર નથી. ૨ ભાગ આપ્યા વગર સત્યની પ્રાપ્તિ થતી નથી. ૩ ઇશ્વરત્વ પ્રાપ્ત કરવા માટે અહુ ભાવ બંધ થવા જ જોઇએ, અહંતા મમતા છૂટતા જ ઇશ્વરતા આવે. ૪ જે લેાકેા તમને ઉન્નત કરી ન શકે તેની સાથે કદી પણ ક્શે નિહ. ૐકારને જાપ વિસરશે નહિ. ૫ અંત:કરણને નિ`ળ કરા, હૃદય ચાખ્ખાં કરા, એટલે જગતનું સર્વ જ્ઞાન તમારામાં આવશે.
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy