SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૬૦ ] શ્રી કપૂરવિજયજી ૬ તમારી દિવ્યતા સમજશે તો જ તમે ખરો આનંદ ભગવશે. ૭ ધ્યાનસ્થ થવા માટે શાન્ત સમય અને શાન્ત વાતાવરણ સહાયકારક હોઈ ઉપયોગી છે. કેટલાક વાંધા.” ૧ બીજામાં દોષ કાઢતાં તેના દોષ આપણે હોરી લઈએ છીએ, માટે આ દોષદષ્ટિની પાર જવું જોઈએ. ૨ નિર્બલ-અજ્ઞાની લેકે જ ઘણા પ્રકાર હોય છે. ૩ પાપકાર્યને ધિક્કારે, પણ પાપી આત્માને નહિં. ૪ જગત જે ટીકા કરવાની રૂઢિને પાપ ન ગણતું હોય તે તેમાં જગતને જ વાંક છે. ૫ ટીકા-નંદા કરવી એ આત્મવિભુથી વિમુખ રહેવા જેવું છે. મનુષ્ય પોતે પિતામાં દુર્ગણે જાણ્યા છતાં પોતાને ધિક્કારતો નથી, પણ બીજામાં એ જ દુર્ગુણ જોઈને તિરસ્કાર કરે છે. તિરસ્કારરૂપ દુર્ગુણથી દૂર રહો. ૬ દેવદર્શને જવું, ત્યાં માળા ફેરવવી ને પ્રભુની ચરણપૂજા માત્ર કરવી, એટલાથી નભે નહિં, તદુપરાંત મનુષ્ય પોતાના જાતિબંધુઓ તરફ પણ પિતાની ફરજ અદા કરવાની છે. ૭ પ્રભુને ઉત્તમ પ્રકારે ભજવાનો રસ્તો તે પિતાના શત્રુ-મિત્ર વિગેરેમાં દે નહિં જોતાં દિવ્યતા જેવી એ જ છે. એમ કરતાં કરતાં જ આપણા અંતરમાં પ્રભુને જોઈ શકીશું. ૮ સામાએ ભૂલ કરી તેથી આપણે પણ કરવી જોઈએ
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy