SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ વ્યવસ્થાપક સમિતિએ નરેાત્તમદાસ ભગવાનદાસ શાહની માનદ મંત્રી તરીકે નિમણુક કરી છે અને એક આફ ઇંડિયામાં પૈસા રાખવાની ગેાઠવણ કરી છે. શેઠ કાંતિલાલ ઇશ્વરલાલ, મેાતીચ ંદ ગિરધરલાલ કાપડીઆ, માહનલાલ દીપચંદ ચાકસી અને વાડીલાલ ચતુર્ભુજ ગાંધી એ ચાર નામથી બેંકમાં ખાતું ખેલ્યું છે. 6 સમિતિએ ઠરાવ કર્યો છે કે મુનિ કપૂરવિજયજી મહારાજના જે લેખા શ્રીજૈનધર્મપ્રકાશ ’માં, ‘ શ્રીઆત્માનંદપ્રકાશ ’માં, ‘જૈન’માં અથવા બીજા પત્રામાં આવ્યા હૈાય તે સર્વના સંગ્ર કરીને એક લેખસંગ્રહ બહાર પાડવેા. આશા છે કે સ. ૧૯૯૫ ના આસા વિ ૮ ઉપર ૩૦ પાનાના લેખસંગ્રહને પહેલેા ભાગ બહાર પડશે. તે પછી અનુકૂળતા પ્રમાણે ખીજો સંગ્રહ બહાર પડશે અને તે પછી ફંડ વધશે તા સમિતિ નિર્ણય કરશે તે પ્રમાણે તેના ઉપયેગ કરવામાં આવશે. સમિતિએ ઠરાવ્યું છે કે રૂા. ૫૦૧) ભરનારને પાંચ નકલ મફ્ત આપવી, રૂા. ૨૫૧) ભરનારને ત્રણ નકલ મફત આપવી. રૂા. ૧૦૧) ભરનારને એક નકલ મક્ત આપવી અને તેથી આછું ભરનારને અધી કિંમતે એટલે પડતર કરતાં પા કિ ંમતે આપવી. સામાન્ય જૈન ભાઇ, જેણે કઇ નવુ ન હાય, તેને અધી કિ ંમતે આપવી. આ ઉપરથી જોઇ શકાશે કે આ સમિતિના ઉદ્દેશ પૂજ્ય મુનિરાજના પુણ્યરૂપ જ્ઞાનકામાં બની શકતી રીતે વધારે કરવાના છે. પૂજય મુનિરાજ શ્રી કપૂરવિજયજીના પ્રશંસકેા, ગુણાનુરાગીએ અને સર્વ જૈન બંધુઓને આ સમિતિ સબંધી જે કાંઇ જાણવા ઇચ્છા હોય તેમણે શાહ નરોત્તમ ભગવાનદાસ-ગોપાલ ભુવન, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ. એ શિરનામે પત્ર લખવા જેથી બધી માહિતી મળી શકશે.
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy