SearchBrowseAboutContactDonate
Page Preview
Page 795
Loading...
Download File
Download File
Page Text
________________ 'S : SS SS REST ( L આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત .. યશોજજવલ ગૌરવગાથાળી પ્રશduઘળા ૧૬, વિ. સં. ૨૦૫૪ ઇ.સત્ ૧૯૯૮ - ૫ પ્રસ્તાવના Gi T RAKARIA આજથી પચાસ વરસ પહેલાં ભગવાન શ્રી મહાવીરનું સચિત્ર સુંદર જીવન ચરિત્ર આ અપ્રાપ્ય હતું. ક્યારેક કયારેક વિદ્વાનો માગે ત્યારે ના પાડવી પડતી હતી અને તે માટે જ શરમ ઉપજતી હતી. S ઈશુખ્રિસ્તનું જીવન ચરિત્ર મળે, બુદ્ધનું મળે, હજરત મહંમદ પયગમ્બરનું મળે, કૃષ્ણનું ન મળે, ન મળે એક ભગવાન મહાવીરનું, એ વાત મને બાવીશ વરસની ઉંમરનો હતો ત્યારથી જે જ ખટકતી હતી. S પણ ત્યારે તો આ બધું કામ કરવાની ગુંજાશ ન હતી. વડીલો હાથ ઉપર લે ત્યારે એ જ થઈ શકે એમ હતું. પણ એ તરફ કોઈનું લક્ષ્ય જતું ન હતું અને આ વાત મને હંમેશા 3, ખટકતી હતી કે ભગવાન મહાવીરસ્વામીજીનું ચરિત્ર સુંદર ચિત્રોમાં રજૂ થવું જ જોઈએ. SS એવામાં કુશળ, ચિત્રકાર ભાઈશ્રી ગોકુલદાસ કાપડીયાની ભેટ થઈ. તેઓએ પોતે આ તેઓના મિત્રના કહેવાથી આ કામની શરૂઆત કરી હતી એમ જણાવ્યું અને તેના સ્કેચ v પણ પાલીતાણા આવીને મને બતાવ્યા એ વખતે પંદર ચિત્રોના સ્કેચ લાવ્યા હતા. છે એ પંદર ચિત્રોમાં સુધારા વધારા જણાવીને સાથે સૂચનો કરી લીધા અને પછી તે ' પંદર ચિત્રો પહેલવહેલાં ચિત્રકારે બહાર પાડ્યાં. બહાર પાડ્યા પછી તે કામ લોકોને ખૂબ * ગયું હતું. ત્યાર પછી થોડા સંજોગો એવા ઊભા થયા કે ચિત્રકાર પાસેથી ઝડપથી કામ S કરાવી ન શક્યા. થોડો સમય પસાર થયા પછી એ કામ કરી હાથ ઉપર લીધું અને બાકીનાં છે TO S ED-9 5 T ' હ) ,CTI : ) : ) : ) : ) P
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy