SearchBrowseAboutContactDonate
Page Preview
Page 671
Loading...
Download File
Download File
Page Text
________________ વિશારદ પૂ. આચાર્યો વગેરેની સમજમાંથી ગમે તે કારણે ભૂલાઈ ગયો, પરંપરા તૂટી ગઈ હશે. છે છું. મંદિરો, જ્ઞાનમંદિરો, પુસ્તકાલયોમાં હાથે દોરેલા પટો જોયા. છાપેલાં, આરસમાં, ધાતુમાં ? ' બનાવેલાં યન્ત્રો પણ જોયાં. ઓંકાર, હકાર પણ જોયા પણ ક્યાંય નાદને આલેખેલો કે મૂકેલો છે ન જોયો. સિદ્ધચક્રયન, ઋષિમંડલયન્ટ વગેરે વસ્ત્રોનું સંશોધન ઉંડાણથી વ્યાપક રીતે કરતાં ઘણો પરિશ્રમ ચિંતન મનનને અને નાદનો પ્રકાશ થયો. મેં મારી મોટી બ્લેક એન્ડ વ્હાઈટ ૨૭ ઈચની ડીઝાયન સિદ્ધચક્રની બનાવી તેનો બ્લોક થઈ ગયો હતો. છાપવા પણ અપાઈ ગએલો, શું ત્યાં એકાએક નાદ અંગે જે નવો પ્રકાશ થયો ત્યારે થયું કે નાદ કેવો ધરમૂળથી ભૂલાઈ ગયો. શું ડ. આ સ્થિતિમાં મને પણ ક્યાંથી ખ્યાલ આવે, એટલે સિદ્ધચક્રની મારી ડીઝાયનમાં કેન્દ્રના ગર્ણ જે ઉપર જે નાદ મૂકવો જોઈએ તે મૂકી શકાયો નહિ. ‘નાદ' વિનાનો યત્ર અપૂર્ણ શું કામનો ? છું એટલે મેં આ તાંબાનો બ્લોક કેન્સલ કરી, બદામ આકારની માત્ર બે દોરાની નાદની આકૃતિ છે બા ન હોવાથી પણ તે અનિવાર્ય કરવી જરૂરી હતી તેથી એ બ્લોક કેન્સલ કર્યો. તેની આખી . * ડીઝાયન પણ કેન્સલ કરી અને ફરીથી નવી જ ડીઝાયન ચીતરાવી, પછી એક તે મહિને પૂરી જે શું થઈ, તે પછી તેનો બ્લોક બનાવ્યો અને અન્ને ના સહિતના સિદ્ધચક્રયનનો ૨00-300 % વરસમાં પહેલી જ વાર જન્મ થયો. પછી તેનાં ધાતુ, વસ્ત્ર, કાગળ, સુવર્ણ, ચાંદી વગેરે ઉપર છે. તૈયાર થએલાં ૫૦ હજારથી વધુ વસ્ત્રો પ્રગટ થઈ ગયાં છે. રષિમંડલના કેન્દ્રીય વચલા દી ઉપર પણ નાદ એક હજાર એક ટકા હોવો જ જોઈએ. શું 4. જે આચાર્યો, સાધુઓ આ વિષયથી અજ્ઞાત છે અને સ્થિતિસ્થાપક બુદ્ધિ કે વિચારવાળા કે જે છે { નવું સ્વીકારવામાં માનતા જ નથી તેઓ મારી વાત કેમેય સ્વીકારવા તૈયાર નહીં થાય. પરિણામે તે { તદ્દન ખોટાં જ ઋષિમંડલયન્ટો પૂજાયા કરે છે. છપાવે છે અને ભક્તોને આપે છે. નાદના . અભાવે આખી હ્રીંકારની આકૃતિ બધી રીતે ખોટી પડે છે. કેમકે નાદ રદ થતાં તીર્થકરની ? આકૃતિ કે નામ માટે એક સ્થાન રદ થતાં ૨૪ તીર્થકરોનાં નામો ખોટાં સ્થાને મૂકાઈ જતાં શું સ્થાનના તે તે રંગો સાથે અમેળ થઈ જતાં સમગ્ર હકાર ખોટો થઈ જતાં યત્ર પણ ખોટો છે થઈ જાય છે. બીજી બાજ અનું સ્મરણ, ઉચ્ચારણ, ધ્યાન કરવાથી તમામ સ્વરો વ્યંજનોનું સ્મરણ, ધ્યાન, ઉપાસના, સાધના આવી જાય છે. અહં બીજના પેટાળમાં ઘણું બધું સંઘરાએલું છે. અહીં એ બધું વિવેચન* કરવું અસ્થાને છે. | વિશ્વમાં ગમે તે ક્ષેત્રમાં વાણીનો વ્યાપાર લેખનનો વહેવાર સ્વર વ્યંજન સ્વરૂપ અક્ષરો છે ૐ દ્વારા જ થાય છે. અક્ષરો વૈખરી-વાણીનું માધ્યમ છે. અક્ષરો પદાર્થના ય વસ્તુના પરિચાયક શું છે. આ માધ્યમ વિના વિશ્વમાં કશો વહેવાર થઈ શકે નહીં, વિશ્વની કશી વ્યવસ્થા સંભવી ? જ શકે નહીં. ક સમય હોય તો મારું સંશોધિત કરેલું અને મારા પરમ ધર્મસ્નેહી, આત્મીય ભક્તજન, શતાવધાની ધીરજલાલ ટોકરશીએ લખેલું માંગોપાસના પુસ્તક જોઈ લેવું. - - [૬૪૨] - -- -- -- *-
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy