SearchBrowseAboutContactDonate
Page Preview
Page 670
Loading...
Download File
Download File
Page Text
________________ જગતાતમwત્ત આપણે ઉપર સમજી લીધું કે અગ્નિજ્વાલાથી ર લેવાનો છે. ત્યાં માત્ર છે સવં શબ્દ હતો. અહીં પણ સર્ષ નો અર્થ સરખો કરવો. તેને પણ બીજીવાર ર આવ્યો તો તેને 4 ક્યાં મૂકવો? તો ગર અહીં માત્ત શબ્દ છે. એ કહે છે કે નર ને ર વડે બરાબર આક્રાન્ત 4 કરો-એટલે દબાવો, એ ત્યારે જ બને કે બરાબર નીચેથી જોડાણ થાય તો જ, માટે ? ને ? નીચેના ભાગે રહેલા વર્ણ જોડે જોડો. આથી શું થયું કે ઉપર નીચે બે રેફવાળો હ બનતા ગટ્ટુ આવો શબ્દ બન્યો. મંત્ર બીજ બનાવવા અત્તમાં અનુસ્વાર જોડો. હવે આ શબ્દ ન રહ્યો પણ પાંચ પાંચ અક્ષરોના શણગારથી તે હવે આ એવું મંત્રબીજ બની ગયું. હવે મર્દ એ બીજી વ્યાકરણના-પૂજા અર્થના અઈ ધાતુ ઉપરથી તૈયાર થયું છે અને તેથી તે પૂજાવા યોગ્ય વ્યક્તિના અર્થમાં વપરાયું છે. એ બીજ અરિહંતો-તીર્થકરોનું વાચક છે. આ અઈ એ ત્રણેય કાળના અરિહંતોનું વાચક . છે. અહં બોલવાથી પૂજા યોગ્ય વ્યક્તિઓનું ગ્રહણ થાય છે. આ મહાન લાભ છે. યદ્યપિ આપણે ત્યાં વધુ પ્રચલિત પ્રકાર એક રેફવાળા અઈનો છે અને તે જરાએ ખોટો છું નથી પૂર્ણ સાચો છે, પણ અહીં અહંના ૮ અક્ષરને રેફથી સંપુટ કરી તેની શક્તિ દ્વિગુણિત ૧ કરી છે. એક નવીન-વિશેષ વાત કરી છે. જે વાત સેંકડે ૯૫ ટકા લોકો જાણતા જ નથી. તે એ વાત એ છે કે આપણા સમાજમાં માથાના એક રેફવાળા ગઈ ની બાબત જાણીતી છે અને હું જાપ, ધ્યાન વગેરેમાં એક જ રેફવાળા અહંનો ઉપયોગ કરાય છે. પણ ઋષિમંડલ સ્તોત્રનું આ અહં બીજ બે રેફવાળું છે અને ઋષિમંડલ યંત્રના કેન્દ્રનો ફીં પણ બે રેફવાળો છે તે બરાબર ધ્યાનમાં રાખવું ઘટે. સિદ્ધચક્રપૂજનના અત્તમાં ચૈત્યવંદનમાં એક સ્તોત્ર બોલવામાં આવે છે. એના પહેલા શ્લોકમાં “વોયુક્ત સવવું. શ્લોક કહીને ઊર્ધ્વ-ઉપર અને અધો-નીચે ર વડે યુક્ત એવું એમ જણાવ્યું છે. આથી આ માંના નો બે રફથી સંપુટ કર્યો છે. આ બે રેફવાળા બર્ડ ઉપર (ડિઝાઈને જુઓ) પ્રથમ નાદ મૂકવા કહ્યું. નાદ એટલે ધ્વનિસૂચક આકૃતિ. નાદનો અહીં “અનાહત' નાદ સાથે કોઈ સંબંધ નથી. નાદ આકૃતિરૂપ છે અને નાદની આકૃતિ ત્રિકોણ રૂપે પ્રખ્યાત છે પણ જેને પ્રાચીન પટોમાં લંબગોળ વગેરે છે આકારરૂપે પણ જોવા મલી છે. અહીં ત્રિકોણને લગતી બદામ આકૃતિ પસંદ કરી તે મૂકી છે, પછી બિન્દુ-ગોળ મીડું મૂક્યું, પછી રેખાથી ચન્દ્રમાની અર્ધાકૃતિને મૂકવા કહ્યું છે. ગદ શબ્દની સાથે પાંચ બાબતોનું જોડાણ થયું. નાદ આકૃતિરૂપ છે, એ ખ્યાલ છેલ્લાં ૩૦૦ વરસોમાં સમગ્ર જૈન સમાજના મંત્ર યત્ર + કર્વાધોપુd, સોનોપપુ$ (સિ. સ્તો.) આ અને આવા પાઠો અન્ય સ્તોત્ર, મન્ન, બનાવાના આખાય ગ્રન્થોમાં ઘણાં આવે છે. *---®ee®ee % e 0% [ ૮૪૧ ] »e+ 6+ % 99e**
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy