SearchBrowseAboutContactDonate
Page Preview
Page 662
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યારપછી ૧૯મા પાનામાં વિધિકાર માટે અથવા વિધિકારના સાથીદારો માટે ઉપયોગી . . ઋષિમંડલના જરૂરી યત્રનો ભાગ-નકશો આપવામાં આવ્યો છે. કયા વલય પછી કયું વલય ? છે આવે તે ધ્યાન બહાર જતું ન રહે–ભૂલાવો ન થાય તે પૂરતો જ આ નકશો ઉપયોગી છે. તે ૬ બાકી ચિત્ર સ્પષ્ટ છે. એની નીચે પ્રાણાયામનાં બે ચિત્રો છે. ક્રિયા કરતાં પહેલાં ઈડા, પિંગલા અને સુષુમ્મા આ ત્રણે નાડીઓ તથા શરીરની બીજી નાડીઓ, ગ્રન્થિઓ વગેરેનું શુદ્ધિકરણ, સ્વસ્થતા તથા છે તેમાં ચૈતન્ય જાગૃત થાય આ માટે જાપ કે અનુષ્ઠાન પહેલાં પ્રાણાયામની ક્રિયા કરવાનું વિધાન છે. પ્રાણાયામની અગત્ય ઉપર ઘણું ઘણું લખી શકાય પણ અહીં તો બહુ જરૂરી જ સ્પર્શ શું કરવાનો છે. પ્રાણાયામની ક્રિયામાં ત્રણ વિભાગ છે. ૧. પૂરક. ૨. રેચક અને ૩. કુંભક, વાયુ છે છે શ્વાસોશ્વાસની શુદ્ધિ પ્રધાનપણે આ બધી ક્રિયાઓમાં ખૂબ જરૂરી હોય છે. પ્રાણાયામ કરવા માટે ? પદ્માસન કરી એકદમ ટટ્ટાર બેસી, સ્વસ્થ થઈ, અંગૂઠાથી જમણું નસકોરું જોરથી દબાવીને $ ડાબા નસકોરાથી પ્રાણવાયુને લયપૂર્વક શરીરમાં દાખલ કરવો. આને શ્વાસ પૂરવાની ક્રિયા છે હોવાથી પૂરક પ્રાણાયામ કહેવાય છે. પૂરક કર્યા પછી ડાબા હાથના અંગૂઠાથી ડાબું નસકોરું છે દબાવીને જમણા નસકોરામાંથી લીધેલી હવાને બહુ ધીમી ધીમી ગતિએ બહાર કાઢવી તેને રેચક છું – પ્રાણાયામ કહેવાય છે. અને પૂરક પ્રાણાયામ કર્યા પછી રેચક ન કરતાં શ્વાસોશ્વાસને બે ભિસ્થાનમાં રોકી સ્થિર કરવો તેને કુંભક પ્રાણાયામ કહેવામાં આવે છે. પુજનમાં ત્રણેય છે. પ્રાણાયામ જરૂરી હોય છે. અહીંઆ પ્રાણાયામનાં ત્રણ ચિત્રો આપવામાં આવ્યાં છે. (છાપનારે છે ચિત્રોનો ક્રમ જાળવ્યો નથી) પ્રાણાયામ જાણકાર પાસેથી શીખવો. (આ યોગ ક્રિયા સૂરિમંત્રની પૂર્વસેવામાં કરાય છે. આ ક્રિયા અહીં કરવી જ જોઈએ છે એવું નથી, થાય તો ખોટું નથી.) છેલ્લાં લગભગ ૧૦૦ વરસથી ઋષિમંડલનાં પૂજનો જેટલા ભણાવામાં આવે છે તેમાં છે સાધુઓ અને શ્રાવકોને સાચી જાણકારી ન હોવાથી પ્રારંભમાં જ સમગ્ર બીજનું અને તે છું પછી મૂલમંત્રનું પૂજન જે કરવું જોઈએ તે કરવામાં આવતું જ નથી. કાર પણ લગભગ છું છે. ૩૦૦ વરસથી તદ્દન ખોટો જ ચીતરાતો આવ્યો છે. જ્ઞાનભંડારના પટો, તાંબાનાં જૂનાં વસ્ત્રો, છે તે સાધુના પાસેના પટો બધામાં સાવ જ ખોટો ચીતરાય છે. (આની પૂરી ચર્ચા ઉપર જણાવી છું તે મારી પુસ્તિકામાં જ છે) છેલ્લાં સો વરસમાં જાણીતા અમદાવાદ વિદ્યાલય સ્થિત વયોવૃદ્ધ, શું સમર્થ આચાર્યો પોતાના ભક્તોને ત્રષિમંડલના વસ્ત્રો ચીતરેલા ચિત્રો આપતાં હતાં. મેં એક . સૂરિજી પાસે તેમજ તેમના ભક્તો પાસે તે યંત્રો જોયા હતાં. તે યગ્નોનો કાર વરસોથી જે તે હૈ રીતે ખોટો ચાલ્યો આવતો હતો, તે જ રીતે તેમાં હતો. ઋષિમંડલનો સ્તોત્રપાઠ અને યત્ર છે. બંને વસ્તુ સેંકડો વરસોથી ઘણી ઘણી ખામીવાળા ચાલ્યા આવે છે. એ બંને બાબતને બને તેટલી છે શુદ્ધ કરવાનો પ્રયત્ન મારી સ્તોત્રપાઠની બુક અને છાપેલા યંત્રમાં કરવામાં આવ્યો છે. જે { ઋષિમંડલનો મૂલમંત્ર કેન્દ્રીય કારના વચમાં જ લખવો જોઈએ એ ખ્યાલ ન હોય એટલે ( કાર કેવી રીતે ચીતરાવવો તેનો ખ્યાલ ન રહે. છેલ્લાં ૨૫ વરસથી મારા લગ્ન દ્વારા સાચી ? ---- ----®e -- - ---- ૩૬ [ ૧૩૩ ] ----- ----®ee-we--
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy