SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ V આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત YAAR પંચમ (શવક) કર્મગ્રન્થની પ્રસ્તાવના Baba વિ. સં. ૨૦૧૮ ઇ.સત્ ૧૯૮૨ RAR, TER વિવિધ જાનકારી ૧T જયારે ગ્રન્થમાં વિવિધ વિષયો વર્તતા હોય ત્યારે ગ્રન્થનું નામકરણ કરવું અતિ પર મુશ્કેલ બને છે. છેવટે ગ્રન્થકારને કોઈ જુદું જ નામ આપવાની ફરજ થઈ પડે છે. છે. આવું જ કંઈક આ ગ્રન્થ માટે બન્યું હોય તેમ લાગે છે. ગ્રીકારને આ ગ્રન્થ માટે સંખ્યાવાચક નામ નક્કી કરવું પડ્યું, કેમકે એમણે ગાથા લગભગ સો રચી એટલે સો આ સંખ્યાનો વાચક સંસ્કૃતમાં શત શબ્દ હોવાથી આ ગ્રન્થનું શત નામ પસંદ કર્યું. જેથી આ કૃતિ શતર્મપ્રવ્ય આ નામથી ઓળખાય છે. આ રીતે પણ નામકરણ કરવાની પ્રથા હતી. શ્વેતામ્બર મૂર્તિપૂજક સંપ્રદાયમાં પંચવતુ, કર્મપ્રકૃતિ, તત્વાર્થીમિત્ર આદિ કર્મ2તત્ત્વજ્ઞાનનાં અનેક ગ્રન્થોમાં જે વિષયો હતા. તેમજ પરંપરાથી જે વિષય કંઠસ્થ ચાલ્યા * આવતા હતા. તેનું સંક્ષેપીકરણ અને વ્યવસ્થિતકરણ કરીને આ કર્મગ્રંથોની રચના થવા ૨ પામી અને તે જ્ઞાનને છ વિભાગમાં વહેંચી દેવામાં આવ્યું, ત્યારથી તે રચનાને “છ કર્મગ્રન્થો” એ શબ્દ એક કર્મજ્ઞાન વિભાગના એક શાખા પૂરતો અતિ પ્રચલિત થઈને રૂઢ બની ગયો છે. શ્વેતામ્બર મૂર્તિપૂજક સંપ્રદાયમાં આનું અધ્યયન સેકડો વરસથી ચાલ્યું આવે છે. આ ગ્રન્થો અનિવાર્ય રીતે ક્રમશઃ ભણવામાં આવે છે. ચાર કર્મગ્રન્થ સુધી ભણનારો વર્ગ ઘણો મોટો હોય છે, પણ પાંચમો કર્મગ્રી ઘણી ફિલષ્ટ હોવાથી ઘણીવાર વિધાર્થીની ગાડી અહીંથી અટકી પડે છે, કંટાળો આવે છે. પછી છઠ્ઠાની તો વાત જ શS - Mus
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy