SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ だっだだだだだささささささささささささささささかささささささささささささ કરાયો હોય તેવા ગ્રન્થને “સંગ્રહણી' એવું સંબોધક નામ આપી શકાય છે. જે વાત પૂર્વે કે તે જોઈ આવ્યા. સંગ્રહણીને જૈન ખગોળ” તરીકે કહી શકાય :આ સંગ્રહણીની રચનામાં આકાશવર્તી ઉર્ધ્વલોકનો વિષય પ્રાધાન્યપણે રહેતો હોવાથી સર્વાશે 2 નહિ પણ દેશાંશ અપરનામ તરીકે વ્યવહાર પ્રસિદ્ધ “જૈન ખગોળ' એવું પ્રચલિત ઉપનામ આપી શકે શકાય તેવું છે. તેવી જ રીતે ક્ષમાશ્રમણ કૃત, અપૂર્વ વિદ્રત્તા દર્શક શ્રી ક્ષેત્રસમાસ ગ્રન્થ ભૂવતિ | કે પદાર્થ વિષયોનું પરમ પ્રાધાન્ય ભોગવતો હોવાથી તેને “જેન ભૂગોળ” એવું સુવિખ્યાત નામ અર્પી હ િશકાય છે. જૈન સંપ્રદાયમાં અંગોપાંગભૂત સૂત્રમાં જુદે જુદે સ્થળે દર્શાવેલા શાશ્વત પદાર્થોના નિર્દેશરૂપ છે જૈન ભૂગોળ અને ખગોળના વિષયોને પૃથર્ પાડી જૈન કે અજૈન કોઈ પણ વ્યક્તિ તેનો લાભ મિ ઉઠાવી શકે તે માટે એ દિશામાં ભરેલા આપણા ઉપકારી, પૂર્વ મહર્ષિઓનાં પ્રાથમિક શુભ ક પગલાંથી આપણા ઉપરનો તેઓશ્રીનો ઉપકાર ચિરસ્મરણીય, નહીં ભૂલી શકાય તેવો અપાર છે; Rઅને અમાપ છે. સંગ્રહણીનું ગૌરવ અને વિષય પ્રચાર :વળી આ સંગ્રહણીની પ્રતોની સર્વત્ર થતી પ્રાપ્તિથી તેમજ તેની પ્રતિઓમાં પૂર્વપુરુષો દ્વારા રે; સ થએલી અનેકવિધ વિવિધતા જોતાં જૈન સમાજમાં એ ગ્રન્થનું ભૂતકાળમાં કેટલું પઠન-પાઠન લોકપ્રિય થઈ ગયું હશે તેનો સચોટ ખ્યાલ નજર સમક્ષ તરી આવે છે, સહુ કોઈ સુજ્ઞ અભ્યાસી રે; છે તે ગ્રન્થનું અધ્યયન અવશ્ય કરતો જ હશે એમ જણાઈ આવે છે, અને તે પ્રિય થઈ પડવામાં , - કારણ પણ ઉઘાડું છે કે તે ગ્રંથની વિષય રચના, તેની પ્રણાલિકા એટલી માર્ગદર્શક છે અને વળી : છે. સર્વ વિષયોને સંક્ષેપમાં પણ એવી સુંદર ઢબથી, યોગ્ય રીતે ક્રમશઃ વિભાગવાર ગુંથી લેવામાં ર. ર આવ્યા છે કે સામાન્ય બુદ્ધિવાળો પણ અલ્પ સમયમાં આ એક જ ગ્રન્થના અભ્યાસથી બહોળા રે તે જ્ઞાનનો લાભ ઉઠાવી શકે તેમ છે. અને તેથી આ અતિ પ્રિય ગ્રન્થના જુદી જુદી ઢબના નાના મોટા વિસ્તરાર્થ ભાષાંતરોવાળાં, ચિત્ર-વિચિત્ર અનેક વૈવિધ્ય કલા ભરપૂર સોંદર્ય સમ્પન આદર્શો ઢગલાબંધ પ્રમાણમાં હાલમાં પણ નજરે પડે છે. સંગ્રહણીમાં ચિત્રકલાનું સુંદર સ્થાન :વળી આ સંગ્રહણી ગ્રન્થની પ્રતોમાં એક ખાસ ખૂબી તો એ છે કે પ્રાયઃ નાની કે મોટી કે કોઈપણ હસ્તલિખિત પ્રતિઓમાં તે તે ગાથાના અર્થને અનુસરતા, અભ્યાસીઓએ હાથથી દોરેલાં 3 અથવા દોરાવેલાં, મૌલિક વિષયનો ઓછોવત્તો પણ ખ્યાલ આપતાં રંગ-બેરંગી, રૂપેરી, સોનેરી : છે કે પંચરંગી ભાતવાળા સંખ્યાબંધ ચિત્રો તો હોય જ! કે કેટલીક પ્રતો તો એવી આબેહૂબ સૌન્દર્ય સમ્પન ચિત્રોથી ચિત્રિત જોવામાં આવે છે કે તે કહું કડકડડ ડ ડડડ [ ૨૭] :::: ::::::::::
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy