SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ 5 496_196_16_111 85* * *૯૬૬_*_*_*_* *_*_*_* *_*_*_* *_*_*_* *_*_*_*!= 31. 1 154 sta__&$!!******* 微器 造 * * * * * * * * * * * * * * ##iimex me પશુસણ કરાવવા જવું પડે છે.) માટે ફક્ત ગુજરાતીમાં જ સંવાદ આપ્યો છે. જુઓ પેજ ૧ થી ૧૨. (પ્રેસની મુશ્કેલીના કારણે નંબરની સળંગતા જળવાઈ નથી) આ રીતે ત્રણ પ્રકારે આપેલો ગણધરવાદ ૧ થી ૪૦ પૃષ્ઠમાં પૂર્ણ થાય છે. શેષ માહિતી પ્રતની અંદરના પાનામાં મેં લખી છે તે વાંચી લેવી. * કોઈ પણ વસ્તુની સાબિતી માટે તર્ક-ન્યાય-શાસ્ત્ર આધારિત કેટલાંક ધોરણો નક્કી થયાં છે. જેમાં વિવિધ પ્રમાણો-સિદ્ધાન્તો સમાએલા છે. સામાન્ય નીતિ એવી છે કે કોઈ પણ બાબત તર્ક-દલીલોથી, બુદ્ધિગમ્ય જવાબોથી સિદ્ધ થતી હોય ત્યાં સુધી તે રીતે જ કરવી. આ માટે અનેક પ્રમાણો જે નક્કી થયાં છે તે પૈકી અહીંઆ મુખ્ય ગણાતાં ત્રણ પ્રમાણોથી આત્માની સાબિતી કરાવી છે. પ્રથમ સર્વમાન્ય એવા પ્રત્યક્ષ પ્રમાણથી, બીજા અનુમાનથી, ત્રીજા આગમ (શાસ્ત્ર) પ્રમાણથી. અન્ય ઉપમાનાદિ જે પ્રમાણો છે તે દ્વારા સાબિતી કરાવી નથી, તે બહુ જરૂરી પણ નથી. 15 #15 ક ગણધરવાદ એવો તાત્વિક વાદ છે કે પહેલા જ ગણધરવાદમાં જો વિસ્તાર કરીએ તો કલાકો જોઈએ. અહીંઆ હું સમયની જે ગણતરી મુકું છું તે ઈન્દ્રભૂતિની શંકા ભગવાન જણાવે છે, ત્યાંથી લઈને જ મુકું છું, નહીં કે સમવસરણ તરફ જઈ રહેલા ઈન્દ્રભૂતિ અંગેના શ્લોકોથી. સર્વ સામાન્ય ધોરણ મુજબ વિજ્ઞાનધન૦ કે તર્ક-ન્યાયના પ્રમાણવાળો અહીં રજૂ થતો વાદ, બેમાંથી કોઈ પણ ચર્ચાવાળા પહેલા ગણધરવાદમાં અડધો કલાક કાફી ગણાય. કારણ કે બાકીના ગણધરો વગેરે અંગે અન્ય ઘણું વાંચવું પડતું હોવાથી. પછી જેવી જેની અનુકૂળતા. હું પોતે તો પહેલેથી જ સુબોધિકાની ટીકામાંનો વિજ્ઞાનધન પુર્વે॰ એ જ વાદ વાંચું છું. આ માટે એકાદ કલાક તો સહેજે થઈ જ જાય છે. બાકી સર્વ સામાન્ય ધોરણ અડધા કલાકનું પ્રમાણોપેત ગણાય. t_47_3_14384 to 28_436_784 (6) ગણધરવાદ બે પ્રકારે વાંચી શકાય છે. એક તો વિજ્ઞાનધન વ॰ પંક્તિઓવાળો અને બીજો (વિજ્ઞાનધન વ્૦ ની પંક્તિઓ વિનાનો) ખેમશાહીવાળો, પ્રત્યક્ષ અનુમાન. આગમ, ઉપમાનાદિ ચાર પ્રમાણવાળો. વિજ્ઞાનધન વાળો વાદ બુદ્ધિવંત વિદ્વાનો માટે છે. જ્યારે બીજો વાદ ન્યૂન બુદ્ધિવાળાઓ માટે ઘણો અનુકૂળ રહે તેવો છે. મારો પ્રયાસ મધ્યમ પ્રકારની બુદ્ધિવાળા અને નવોદિત વક્તાઓ માટેનો હોવાથી (વિજ્ઞાનધન વ॰વાળો વાદ અહીં ન આપતાં) માત્ર પ્રત્યક્ષ પ્રમાણાદિવાળો બુદ્ધિગમ્યવાદ અહીં રજૂ કર્યો છે. એ સહુની જાણીતી વાત છે કે વર્તમાનમાં ૧. બાકી તદ્દન નવો વક્તા, તે પોતે જ કશું ન સમજતો હોય ત્યાં તે શું કરે! જેમ તેમ ઝટપટ પંક્તિઓ વાંચી જાય અને મોં માથા વિનાનું ગગડાવી નાંખે. ન છુટકે ફરજ બજાવવાનું માથે નાંખ્યું હોય ત્યારે વક્તા કરે પણ શું? શાસ્ત્રોમાં આત્માની સાબિતી માટે સંખ્યાબન્ધ દલીલો છે. અહીંઆ તો કેટલીક અસરકારક દલીલો હતી તેની માત્ર છાંટ જ આપી છે. * 5 618_2116 6616 ***********************_*_* *_*_*_*_* [ ૫૨૩] A 11_4_*_* *_t_!&21_4!6 1465183_2_7929_3&_!$ 16_&&&!x_** ****************************
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy