SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ જ GSSSSSSSSSSSSSS% FSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS છે એની જન્મદાત્રી ધરતીમાં જ અભાવ, અપ્રીતિ, તિરસ્કાર અને અતિ ઉપેક્ષાના ભાવ પ્રગટ થઈ છે જ રહ્યાં છે. વિદ્યાર્થીઓનું આ ભાષા પ્રત્યે સાવકી મા કરતાંએ ખરાબ એવું વર્તન જોઈને કોઈપણ ન છેસંસ્કૃતપ્રેમી ભારતીયને દુઃખ અને ચિંતા થયા વિના નહીં રહે. ચરિત્રો આ જ ભાષામાં લખાયા છે, એટલે જો આ ભાષાનો અનુવાદ થાય તો જ તેનો ) લાભ બહુજન ઉઠાવી શકે. આ માટે પ્રયાસ કર્યો પણ ભાષાંતરકારોનો દુકાળ, કિલટ માપ 0. રચનાને ભાષામાં સમજનારા ઓછા થઈ ગયા. સાધુ-શ્રમણ સંઘમાં પણ સંસ્કૃત ભાષા પ્રત્યે @ ઘટેલો આદર, આ બધા કારણે તત્કાલ સારું ભાષાંતર થઇ શકે તેવી શકયતા ન હોવાથી અહી રૂ. આપી શકાયું નથી. એટલે આ ગ્રન્થનો ઉપયોગ કેટલો થશે એની ચિંતા છતાં, ચિંતા ન કરતાં શું ઉપાધ્યાયજીની ઘણી મહામૂલી કૃતિઓ કાળના ખપ્પરમાં સ્વાહા થઇ ગઇ તેમ, નવી ઉપલબ્ધ છે છે. કૃતિઓનું ન બને અને તે ચિરંજીવ બની રહે, એ ઉદ્દેશથી સંસ્થા પ્રકાશન કાર્ય કરી રહી છે. હવે પ્રતિ પરિચય જોઈએ છે આર્ષભીયની પ્રતિનો જરૂરી પરિચય આર્ષભીની પ્રતિનું દીર્ધમાપ ૯ ઈચ એક દોરો, પહોળાઈ ૪ ઈચ બે દોરા છે. પહેલા ) એ ખાનામાં પંકિત ૧૩ છે. પ્રારંભના પાંચ ખાનામાં અક્ષરો એક ઈચમાં ચારથી પાંચ સમાય તેવડા ) મોટા લખ્યા છે. તે પછી અક્ષરો નાના થતા જાય છે. પત્ર દીઠ પંકિતપ્રમાણ ૧૪ થી ૧૯ સુધીનું પહોચે છે અને અક્ષર સંખ્યામાન એક ઈચમાં વધતું ગયું છે. આ પ્રતિ એક જ હાથે લખાઈ હોય તેમ લાગતું નથી. પણ પાછળનું લખાણ ખુદ ઉપાધ્યાયજીના પોતાના અક્ષરમાં હોય તેમ સમજાય છે. પ્રતિની સ્થિતિ સારી છે. આની એક જ નકલ મળી છે. કાળી શાહીમાં લખાઈ છે. એક ભકતજનની વિનંતીથી તેને સંભળાવવા માટે આ રચના કરી છે તેવું લેખકે જણાવ્યું છે. વળી અન્તિમ શ્લોકમાં તેમને પોતાને પસંદ એવા શ્રી શબ્દનો પ્રયોગ કર્યો છે. આર્ષભીય પ્રતિ અંગેની આલોચના પૂરી થઈ. | વિજયોલ્લાસની પ્રતિ માપમાં લગભગ આર્ષભીય જેવી જ છે. બાકી લિપિની લઢણ અન છે. છે. પ્રતિની સ્થિતિ સારી છે. આ બંને કાવ્યો નહિ પણ મહાકાવ્યોની રચના જોતાં એક નૈયાયિક પણ કેવા સફળ , આ સાહિત્યકાર બની શકે છે તે જોઈ શિરસા મનસા મલ્યાણ વંશ પૂર્વક મસ્તક નમી પડે છે. આ આર્ષભીય અને વિજયોલ્લાસ બે કાવ્ય માટે મારું જે કંઈક કથયિતવ્ય હતું તે અહીં જણાવી છે દીધું છે. હવે ‘સિદ્ધસહસ્ત્ર' અંગે લખું છું. SSSSSSSSSSSSSSS ૧, કેટલાક પ્રાચીન ગ્રન્યકારો ગ્રન્થના અન્તિમ શ્લોકમાં પૂર્ણાહુતિમાં સ્વવ્યકિતત્વનો સૂગ કે કોઈ પણ એક @. . સાંકેતિક શબ્દ મૂકતા હતા. ઉપાધ્યાયજીએ ‘શ્રી’ શબ્દ ઉપર પસંદગી ઉતારી હતી. ૨. આ ચરિત્રમાં શ્લોક ૧૩૨માં સર્વત્રાવળ૦ ૧૩ ! કોડ સોયાની વૃટિની નવી ઇ વાત છે કે આ જ છે. આમ તો ૧૨/૩ ક્રોડ સોનૈયા વૃષ્ટિની વાત સર્વત્ર આવે છે. વિદ્વાનોએ વિચારવું. Beteketletereselected [828] Hereteteeeeeee
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy