SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ www.shreeNeet: New sssssss aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa 2 છે તે બરાબર નથી. યંત્રના વલયમાં જે ક્રમ છે તે ક્રમ મુજબ જ પૂજન થવું જોઈએ. એટલે કે પાંચમું જયાદિનું અને પછી જ છઠું અધિષ્ઠાયકોનું પૂજન થવું જોઈએ. સિરિવાલ ગ્રંથમાં પણ છે આ જ ક્રમે પૂજન બતાવ્યું છે. અધિષ્ઠાયક શબ્દથી આમ તો સિદ્ધચક્રના તમામ દેવદેવીઓ કે છેસમજવાના છે, એટલે આહવાહનનો વિધિ જયાદિ વલય પહેલાં જ કરી લેવાય તો પછી ક્રમ ભંગ કરવો ન પડે. પછી ક્રમશઃ જયાદિનું પૂજન કરીને પછી વિમલેશ્વરાદિ અધિષ્ઠાયક વલયનું પૂજન થાય તો તે સુયોગ્ય બને! IS એક મહત્ત્વની વાત જયાદિના પૂજનમાં નયન્તી દેવીનું પૂજન થાય છે. જયારે આ પૂજનના અંતમાં બોલાતી રે પ્રાર્થનાના શ્લોકમાં નયન્તીની જગ્યાએ નતા નામ છે. એટલે આ જગ્યાએ ગયેર ૨ વિનયે . વૈવર્ત આવો પાઠ છે. તેની જગ્યાએ ન ર વિનવે ચવ, ગત્ત વાપરત આવો પાઠ બોલવો છે જોઈએ, તો જ પ્રાર્થના શુદ્ધ થાય. આપણા સિદ્ધચક્રના બધા યંત્રોમાં સર્વત્ર નીચે નમઃ પાઠ જોવા મળ્યો છે. છતાં આ પૂજનવિધિમાં સત્તાવીસ સત્તાવીસ વરસના દીર્ઘ સમયથી નહી ઘટમાન થતો એવો શ્લોક સર્વત્ર બોલાતો આવે છે. આજ સુધી એનો કોઈને ખ્યાલ પણ આવ્યો છે નહી, એ કેવું ખેદજનક! અલબત્ત ચાર દેવીઓમાં નતાને પણ સ્થાન છે, પરંતુ આ યંત્ર પૂરતું વિચારીએ તો , કે અહીં અજિતાને કોઈ સ્થાન જ નથી. સ્થાન છે જયંતીને જ. સુશો વિચાર! ચાર અધિષ્ઠાયકનું પૂજન કોળાથી જ કરવાનું છે બીજું ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે-ચાર અધિષ્ઠાયકોનું પૂજન સાથે જ કરવું જોઈએ, અને પૂજનમાં ચારેય જગ્યાએ (ચાર) કોળાં જ ચઢાવવાં જોઈએ છતાં વર્તમાનમાં પણ ૧. આ શ્લોક પૂજનવિધિમાં છે. ૨. ગયા વિના કે નય વિનય આ નામનો શું જાદુ છે કે અનેક બાબતના સંકુલમાં, સમૂહમાં કે જાતજાતની જગ્યાએ આ બંને નામો મલ્યાં કરે છે. સૂરિમંત્રની અધિષ્ઠયિકા ચાર છે એમાં બેના નામોમાં નવા વિનયા છે. ઋષભદેવ ભગવાનના ૧૦૮ પત્રોમાં નય વિનય નામ ખરાં જ, સંભવ છે કે કોઈ જૂના યંત્રમાં નયન્તી ના પૂજનની જગ્યાએ મળતા નામ હોય, વાસ્તુશાસ્ત્રની શિલા સ્થાપન માટેની આઠ શિલાઓમાં બે શિલાઓનાં નામ નયા વિના છે. જંબૂદ્વીપના ફરતા કિલ્લાના ચાર દ્વારમાં બે દરવાજા નય વિનય નામના જ છે. સમોસરણના ચાર દરવાજાના જ પ્રાતિહારીઓમાં બેનાં નામ પર વિનય છે. આમ મારી પાસે આવી અનેક બાબતોની નોંધ છે. અહીં તો નમૂના રૂપે જ રજૂ કરી છે. આથી આ બંને વસ્તુનું મહત્ત્વ સંસારમાં કેટલું બધું હશે તેનો ખ્યાલ આવશે. માણસને પોતાના જીવનના ક્ષેત્રમાં આખરી ઇચ્છા જય વિજયની જ હોય છે ને! એને આપનારી આ દેવીઓ છે. જય વિજય નામો કેવા વ્યાપક છે તેની વિસ્તૃત નોંધ પરિશિષ્ટ નંબર એકમાં આપી છે. ૩. મૂળપાઠ વતf a wદની3 વિક્રાંટિયાપણું ! (સિ. #1 ૧૧૬૪) વપરાય ચતુ બાજુમુત્તમ-સ્તુતિ ચોવીશી અધિષ્ઠાયક તરીકે ચારને જ જણાવ્યા છે અને ૧૨ દેવીઓને “વિહા' તરીકે ઓળખાવી છે તે ધ્યાનમાં રાખવું. રાજા [૪૭૧]
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy