SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ છે પૂજનવિધિ અંગે થોડી વિચારણા અને ભૂલ સુધારણા નોંધ-પૂજનવિધિ અંગે ઘણી બાબતો સ્પષ્ટીકરણ અને સુધારા વધારા માગે છે, પણ તે તો મારી આ પૂજનવિધિ છપાશે ત્યારે તે કાર્ય થશે. પણ તે પહેલા અનિવાર્ય જરૂરી થોડીક બાબતો જણાવી દઉં જેથી મુ પૂજનવિધિ શુદ્ધ રીતે સહુ વિધિવાળા કરાવી શકે. છે. કેન્દ્રવર્તી ૧૬ સ્વરો અંગે— પ્રથમ વલયમાં કેન્દ્રોમાં વર્તુલાકારે આલેખેલા ૩ કા ઇત્યાદિ ૧૬ સ્વરોનું પૂજન થતું નથી. તે (અલબત્ત બીજા વલયમાં આ સ્વરોનું પૂજન થાય છે ખરૂં,) પણ અહીં જયારે મૂક્યા છે તો કે ( પૂજન કરવું જોઈએ ખરૂં? જો કરીએ તો બેવાર ૧૬ સ્વરોનું પૂજન થશે, તો આ એક વિચારણા , માગે તેવી બાબત છે. અનાહતોનું પૂજન જ થતું ન હતું– સં. ૨૦૦૮ માં પૂજનવિધિની સાયકલો સ્ટાઈલ બાંધેલી પ્રતિ બહાર પડી પછી થોડા સમય છે મા બાદ તેની મુદ્રિત પ્રતિ નિરંજન ગ્રન્થમાલા તરફથી બહાર પડી. ૨૦૦૯ માં આ યંત્રનું હું , | સંશોધન કરી રહ્યો હતો ત્યારે બધું તપાસતા ખ્યાલ આવ્યો કે યંત્રમાં એક વસ્તુનું પૂજન સર્વથા રહી જાય છે, કેમકે પ્રતિમાં સ્વતંત્ર રીતે છાપ્યું જ ન હતું. અને એ પૂજન હતું “૧૬ થી અનાહતોનું.” બે આવૃત્તિ થઈ, પૂજનો પણ ઘણાં થયાં છતાં ખેદની વાત એ હતી કે એનો [, છપાવનારને ખ્યાલ જ ન આવ્યો. મેં તો ૧૬ પૂજન મારા જાણીતા વિધિવાળાઓને ખ્યાલ છે કિ આપીને તેમના દ્વારા કરાવવાનું શરૂ કરી દીધું જ હતું. પછી અંધેરીમાં ધુરંધર મહારાજશ્રીને , ૨૦૧૪ માં મળવાનું થતાં અનાહતનું પૂજન છાપ્યું ન હોવાથી તે પૂજન થતું નથી, એવી વાત છે જ્યારે મેં કરી ત્યારે તેમને આશ્ચર્ય થયું. પછી પૂજન કયા મંત્રથી કરવું તેમ પૂછતાં મને ઉપલબ્ધ છે થયેલા મંત્રપદો જણાવતાં યોગશાસ્ત્રના આઠમા પ્રકાશમાં જણાવેલું અનાહતદેવ' નામ પસંદ : કર્યું અને તેમની તેની ત્રીજી આવૃત્તિમાં તે પૂજન દાખલ કરી દીધું. મારા સૂચનનો તેઓશ્રીએ આ B અમલ કર્યો તેનો મને આનંદ થયો. ૧. એક હસ્તલિખિત પાનામાં આનાં ત્રણ પ્રકારના મન્ચપદો મલ્યા હતા. તે આ પ્રમાણે (૧) બનાવવા નમ: (૨) બનાતવાય નમઃ () અનાહતદેવાય નમઃ | કોઈ પ્રતિમાં માહિતી નમ: આવું પદ પણ બોલતું હતું. પણ વિદ્યા શબ્દ જોડેલું પદ વધુ વપરાયું છે. દિગમ્બરીય પૂજનવિધિમાં વિદ્યા શબ્દ વાપર્યો છે, માટે પૂજન મંત્ર નક્કી કરતાં પહેલાં ગંભીરતાથી વિચારવું જોશે. -સિંહતિલકાચાર્યશ્રીએ પણ મનદિનામિદં કહીને યોગશાસ્ત્રમાં શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યજીના ઉલ્લેખને જ સન્માન્ય કરી દેવાની ઉપમા આપી છે અને સાધક તેનું દર્શન પણ કરે છે એમ જણાવ્યું છે. -જુઓ નમસ્કાર સ્વાધ્યાય સંસ્કૃત વિભાગ. -અનાહતને દેવ સ્વરૂપ કેમ કહ્યા તે વિચારવું રહ્યું!
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy