SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ Way2iaaaaaaaaaa આથી પ્રશ્નોના પ્રતિઉત્તરો ખાસ ન સાંપડ્યા. શુભહેતુથી કરેલો મારો આ પ્રયત્ન નિષ્ફળતામાં છે પરિણમ્યો પણ મારે જાણવું હતું કે જૈનસંઘમાં આ વિષયના જાણકાર કોણ છે અને કેટલા છે? કે તેનું માપ નીકળી આવ્યું એટલે ભાવિ માટે એ લાભ થયો ખરો! પર સ્વ. પૂ. આ. શ્રી ઉદયસૂરીશ્વરજી મહારાજનો મળેલો સંપૂર્ણ ટેકો છે ત્યારબાદ અમદાવાદમાં પાંજરાપોળ જ્ઞાનમંદિરમાં બિરાજતા સિદ્ધાંત મહોદધિ, રત છે. સમર્થગીતાર્થ, પૂજ્યપા, આચાર્ય શ્રીમદ્ વિજયઉદયસૂરીશ્વરજી મહારાજશ્રી જોડે પ્રશ્નાવલીની પર ચર્ચા-વિચારણા કરવા સમય માંગ્યો. પ્રથમ તો તેઓશ્રીએ મને કહ્યું કે “જો ભાઇ! તારી જેમ રે મેં કંઇ વ્યાપક વિચારણા કરી નથી. મારી આંખના કારણે પુરાવા માંગીશ તો આપી નહિ શકું, પણ આ તો કહે કેમ કરશું? મેં કહ્યું કૃપાલુ! મારે પુરાવા જોઈતા નથી. મારા પ્રશ્નો સામે આપના છે વરસોના ઊંડા અનુભવના ઉત્તરો જે મળશે તે પણ મારા માટે કાફી–ઉપયોગી બની રહેશે! પર છે. તો કહે ભલે! પછી મને તેઓશ્રીએ બે દિવસ પછી ચર્ચા-વિચારણા રાખવા કહ્યું, અને પછી તે નિશ્ચિત કરેલા સમયે હું દશાપોરવાડ સોસાયટીમાંથી પાંજરાપોળ જ્ઞાનમંદિરમાં પહોંચી ગયો. આ ' વિષયમાં રસ ધરાવનાર તેઓશ્રીના જ મુનિરાજ શ્રી શિવાનંદવિજયજી તથા મુનિરાજશ્રી પર વિજયજી વગેરે અન્ય સાધુઓની હાજરીમાં ક્રમશઃ પ્રશ્નો પૂછવામાં આવ્યા. તેઓશ્રીએ કરે આ બે મુલાકાત દરમિયાન પરસ્પર વિચારણા કરવાપૂર્વક મારા લીધેલા નિર્ણયોને સંપૂર્ણ ટેકો છે સાંપડ્યો. મારા માટે એક બહુશ્રુત, અનુભવી, જ્ઞાની વ્યકિત મારા લીધેલા નિર્ણયોને સંપૂર્ણ ટેકો છે ક આપે એ મારા માટે અતિ આનંદ, ગૌરવ અને પરમ સંતોષની બાબત હતી. જ પં. ધુરંધરવિજયજી મહારાજ જોડે થયેલી વાટાઘાટ અને મળેલો ટેકો ત્યારપછી એ જ રીતે સમય મેળવીને સં. ૨૦૧૪માં પ્રસ્તુત વિષયના સારા અભ્યાસી ગણાતા વિર્ય શ્રીમાન્ ધુરંધરવિજયજી મહારાજ સાથે મુંબઈમાં પારલાના કરમચંદ હોલમાં ચચા-વિચારણા કરી. એક વખતે આવા વિષયના ઊંડા અભ્યાસી પરમ ધૃતોપાસક ધર્મસ્નેહી ? શેઠશ્રી અમૃતલાલ દોશી પણ અમારી ચર્ચામાં હાજર હતા, અને માત્ર વિચારભેદવાળી બે ત્રણ બાબતો ઊભી રાખીને બાકીના નિર્ણયોને સાદર ટેકો આપ્યો હતો. અને શ્રી ધુરંધરવિજયજી મહારાજે પોતાના યગત રહેલી મેં દર્શાવેલી અનેક ક્ષતિઓનો પ્રેમપૂર્વક સરલતાથી સ્વીકાર કરે પણ કર્યો હતો. તે જ વખતે મેં તેઓશ્રીને નવો યત્ર બનાવી લેવાની વિનંતી પણ કરી હતી. ૬ શેઠશ્રીને ત્યાં રહીને તેમની સાથે સ્વતંત્ર રીતે પણ મેં ચર્ચા કરી હતી. આ સિવાય અન્ય કો 'સાધુઓ, માન્ટિકો-તાન્ટિકો વગેરે સાથે પણ યથાયોગ્ય ચર્ચા કરવાનું ક્યારેક બનતું, પણ એ જ ચર્ચામાંથી વિશિષ્ટ રીતે જાણવાનું જવલ્લે જ મળતું. ૧. પ્રારંભમાં પૂજ્યશ્રીએ મને એમ કહ્યું કે તારી પ્રશ્નાવલી મારવાડમાં મળેલી અને મેં ત્યાં વંચાવી હતી. તે ઘણું વિચાર્યું છે, અને સામા પક્ષેથી પુરાવા માંગ્યા છે. આંખની તકલીફના કારણે પુરાવા શી રીતે આપીશ, તને કેમ સંતોષ થશે? મેં કહ્યું કે મારે તો આપનો જે કંઈ અનુભવ છે એ અનુભવ જ મારે જાણવો–સમજવો છે. અમે પુસ્તકીયા જ્ઞાનવાળા છીએ. આપ અનુભવજ્ઞાની છો, આમ મેં કહ્યું ત્યારે કહ્યું કે તો મલે પુછવું શરૂ કર. છે આવી Ass
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy