SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ RRS આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત હું , અમર ઉપાધ્યાયજીની પ્રસ્તાવના A 02-03-2014, વિ. સં. ૨૦૨૯ ઇ.સત્ ૧૯૭૩ થડ બે બોલ જ '' ર . જે જ્યોતિર્ધરને, જેમની જાજવલ્યમાન વિદ્વત્તાને ખુદ ચતુર્વિધ જૈનસંઘે પૂરી 3 SS પીછાણેલ નથી, મહાગુજરાત અને ભારતીય વિદ્વાનોએ જેમને સમજવાની તો વાત દૂર મી. રહી; પણ જાણવાની એ ખાસ ખેવના કરી નથી એવા પદર્શનવેત્તા, સેકડો ગ્રન્થોના રચયિતા, ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય. મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજનું કુશળ લેખક મુનિવર શ્રીપૂર્ણચન્દ્રવિજયજીના હાથે લખાએલું જીવન અને કવન, ‘અમર ઉપાધ્યાયજી' આ નામથી પુસ્તિકા રૂપે પ્રગટ થઈ રહેલું જોઈને આનંદ અને સંતોષની 37 અનુભૂતિ અનુભવી રહ્યો છું. - યદ્યપિ ઉપાધ્યાયજીના જીવનચરિત્રને રજૂ કરતી પાંચ સાત નાની નાની પુસ્તિકાઓ * ગુજરાતીમાં પ્રગટ થઈ છે. એક પુસ્તિકા પર યશોવિનયની આ નામથી હિન્દીમાં મારા 2 હસ્તક પ્રગટ થઈ છે. વરસો પહેલાં ઈગ્લીશમાં પણ એક પ્રગટ થઈ છે. પરંતુ સહુ S કોઈને રૂચિકર થાય અને હોશે વાંચી શકે તેવા જીવનચરિત્રનું ચિત્રણ થયું નથી. આ માટે જાણીતા લેખક શ્રી મોહનલાલ ધામીને, પણ મેં કહેલું, તેઓ લખવા પણ સંમત છે. થએલા છતાં તેઓ કરી ન શક્યા અને આ વાત અદ્ધર જ લટકતી રહી. ગત સાલ સૌજન્યસ્વભાવી સ્નેહી મુનિશ્રી જયચન્દ્રવિજયજીના (જન્મભૂમિ ડભોઈ) SS નો પત્ર આવ્યો. તેમાં લખેલું કે “ઉપાધ્યાયજી ભગવંતનું જીવનચરિત્ર આબાલગોપાલ સરલતાથી વાંચી શકે એવું લખવાની જરૂરિયાત છે. તો આ કાર્ય મુનિરાજ છે. શ્રીપૂર્ણચન્દ્રવિજયજીને સોપવામાં આવે તો તેઓ સારા લેખક હોવાથી સુંદર લખી શકશે? 22 KAR
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy