SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ SSSS P«SKSKSKSKSKSKSKSKSKSKSKSKSKSKSKS*SKSKSKSKSKSKSKSKSK શ્રીવિજયધર્મસૂરીશ્વરજી મહારાજને વાત કરી. તેઓશ્રીએ તેની સહર્ષ સ્વીકૃતિ આપી અને એનું છે જ મુદ્રણ કાર્ય શરૂ થયું. આજે એ વ્યાખ્યાન પરિશિષ્ટાદિ સહિત મુદ્રિત થઈ બહાર પડે છે. છે છે. વ્યાખ્યાન–આ મૂળ પુસ્તિકા જેવું છે. ભલે છે નાનું પણ આ વિષય પરત્વે રસ છું છે. ધરાવતી વ્યક્તિને તે ઘણું મહત્વનું લાગશે અને અન્ય વાચકોને આ માહિતીપ્રચુર લખાણમાંથી જે કંઈ ને કંઈ નવું જાણવાનું મળી રહેશે. છે આ વ્યાખ્યાન સર્વ સામાન્ય જનતાના રસનો વિષય ન બની શકે, સૌને પસંદ પડે તેવું છે જ ન બને એ સ્વાભાવિક છે પણ દરેક પ્રયાસ દરેકને માટે જ હોય છે કે કોઈ પણ વિષયનું છે છે પુસ્તક સૌને પસંદ પડે તેવું હોય છે એવું થોડું હોય છે? બુદ્ધિભેદે કે દૃષ્ટિભેદે આ ધોરણ છે છે સદાય રહેવાનું જ અને આ ધોરણ રહે તે અનાદરણીય નહીં પણ આદરણીય જ છે. આથી છે છે. તદ્વિદોને અર્થાત્ એના જ્ઞાતાઓને જો એ સંતોષી શકશે તો તે આ પ્રયાસની ફલશ્રુતિ લેખાશે. જે લેખક–વિવિધ માહિતીઓના ખજાના જેવા અને મર્મગ્રાહી મેઘા ધરાવતા શ્રી કાપડિયા જ બહુશ્રુત વિદ્વાન છે. એઓ જૈનો કરતાં અજેનોમાં વધુ વિખ્યાત છે. એમણે પોતાના આ વ્યાખ્યાનની વિગતો એકત્રિત કરવામાં પુષ્કળ પરિશ્રમ લીધો છે. એમણે વિવિધ ભક્તિમાર્ગ છે. છે. જૈન ધર્મમાં સંગીત, નૃત્ય અને નાટકનું કેવું આદરભર્યું સ્થાન છે તેનો વિશાળ ખ્યાલ આપ્યો છે. છે અને જાણવા યોગ્ય ઘણી ઘણી વસ્તુઓનું દિગ્દર્શન કરાવ્યું છે. એની વિશેષ પ્રતીતિ પ્રસ્તુત છે જે પુસ્તક જ આપી રહેશે. છે શ્રી કાપડિયા આજે તો જીવનની સંધ્યાએ પહોંચ્યા છે ત્યારે ખેદ થાય છે કે જૈન સમાજે છે એમની પાસેથી ઘણું ઘણું કાર્ય કરાવી લેવાની જરૂર હતી પણ તેમ થઈ ન શક્યું તે ખેદજનક છે. જી છે. પુસ્તક અને લેખક અંગે પ્રાથમિક નિર્દેશ કરી હું આ પુસ્તકમાં રજૂ થયેલી હકીકતના આ આધારે વાચકોને ત્યાગ, વૈરાગ્ય અને અધ્યાત્મ એ ત્રિપુટીપ્રધાન જૈન ધર્મમાં સંગીત, નૃત્ય, જ અને નાટકનું કેવું જવલંત સ્થાન છે તે તરફ ટૂંકમાં જ ધ્યાન ખેંચવા માંગું છું. સૂર્યા વગેરેનો નૃત્યવિધિ-શ્રમણ ભગવાન મહાવીરસ્વામી વીતરાગ તીર્થકર છે જે પરમાત્મા હતા. છતાં તેમની સમક્ષ સૂર્યાભદેવે નાટ્યનૃત્યવિધિ કર્યો. એ સમયે ભગવંતના શ્રી 9 ગૌતમસ્વામીજી આદિ હજારો સાધુ-સાધ્વીજીઓ વગેરે હાજર હતા. ઇશાન ઈન્ટ પણ એ રીતે જી @ વિધિ કર્યો. એણે બત્રીસ બત્રીસ નાટકો ભજવ્યાં અને તે સમવસરણમાં જાહેરમાં ભજવી @ બતાવ્યાં. તે સિવાય વિજયદેવ, સૂર્ય અને ચન્દ્ર નામના ઈન્દ્રોએ, બહુપુત્રિકા દેવીએ તેમજ રા પૂર્ણભદ્ર, માણિભદ્ર, દા. શિવબલ અને અનાદત વગેરેએ ભગવાન સમક્ષ નાટકો કર્યા છે. આ ઉપરથી એમ લાગે છે કે નાટ્યવિધિ ભક્તિયોગનું જ એક શ્રેષ્ઠ અંગ માત્ર છે એમ જ જ નહીં પણ તે સર્વોત્તમ પ્રકારનું અંગ છે. જો એમ ન હોત તો ખુદ ઈન્દ્ર જેવા ઈન્દ્રો નાટકો છે જ ભજવે ખરાં? હરગીજ નહીં. 2 ભક્તિમાં નાટક-નૃત્યની પ્રધાનતા–ભક્તિ એ મન, વચન અને કાયા એ ત્રિકરણ 9522eegedegene deres [ 36€ ] edesete Steenetet SSSSSSSSSSSSSSSSSSB SSSSSS
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy