SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ おおが発売さがだだだだだだだだだだだだだだだだっだっだだだだだだだだお米が米流 2. લેખકને ધન્યવાદ. જનતા અન્ય ગ્રન્થોની જેમ આનો ઉત્સાહપૂર્વક આદર કરે, એ જ છે 25 શુભેચ્છા! 26 ચેમ્બર જૈન મંદિર, મુંબઈ વિ. સં. ૨૦૧૭ ( યંત્ર અંગે કિંચિત્ ) લે. પ. પૂ. મુનિશ્રી યશોવિજયજી મહારાજ શ્રી ઋષિમંડલયંત્રમાં પણ કેટલાક સંપ્રદાયો (પ્રકારો) પ્રવર્તે છે. તેનું ઊંડું સંશોધન કર્યા તે બાદ મેં જે ઋષિમંડલયંત્ર સંપાદિત કર્યો છે, તે પાઠકોની જાણ માટે તથા આરાધકોના ઉપયોગ માટે અત્રે રજૂ કરવામાં આવ્યો છે. આ યંત્રની અત્યાર સુધીમાં ૧૦,000 નકલો પ્રગટ થઈ કી ચૂકી છે અને તે આરાધક આત્માઓને શ્રી ઋષિમંડલની આરાધનામાં ઉપયોગી નીવડી છે. આ યંત્રના મધ્ય ભાગમાં પર્વત જેવી રેખાઓ છે, તે મેરુ પર્વતની સૂચક છે. વચ્ચે 2 હું કારની સ્થાપના છે, તે એમ દર્શાવે છે કે આ હકાર મેરુ પર્વતના એક ઊંચા શિખર પર 2. સ્થાપિત છે. આ હી કાર કલા, બિંદુ અને નાદથી યુક્ત છે. તેમાં જે જે સ્થળે જે તીર્થકરોની ૧. ૧૪ થી ૨૧ સુધીના શ્લોકો ઠીક વિચારણા માગે તેવા છે. તેમાંય ૧૪ થી ૧૮ શ્લોકોવર્તી શબ્દોના 5 = સીધા અર્થો તો સહુ કરી લે છે, પણ મને હજુ સંતોષ થયો નથી. મને લાગે છે કે આ શ્લોકોનો યથાર્થ ભાવ 25 રજૂ કરવા માટે સટીક આગમો-ઉપનિષદો આદિનું અવલોકન કરવું જોઇએ. હું એ માટે સમય મેળવી શક્યો : જ નથી, એટલે અનુવાદ કરવાનું કાર્ય લંબાવતો રહ્યો છું. સમય નહી કાઢી શકે તો પછી ચાલુ વિવેચનો જૂના ટીપ્પણો જોઇને અર્થનું ધોરણ નક્કી કરી પ્રકાશન કરવું પડશે ખરું: ૨. કેટલાક આરાધકો બિન્દુ ઉપર ના ની એક વધુ આકૃતિ જોઇને ચમકે છે. અને આ વળી નવું ક્યાંથી મૂક્યું? એવું વિચારીને અનાદરભાવ સેવે છે, તેનું મુખ્ય કારણ એ છે કે તેઓને છેલ્લાં ૨૦૦-૩૦૦ વરસના ગાળામાં બનેલી વસ્ત્ર, કાગળ કે ત્રાંબા વગેરેના પત્રોમાં ક્યાંય પણ આવી (નાદની) વધારાની આકૃતિ જોવા e; મલી નથી, પણ એ મારા સંશોધન-ચિંતનને અન્ને ‘નાદ’ આકૃતિ અનિવાર્ય રીતે મૂકવી જ જોઈએ, એવું શાસ્ત્રીય =k દો એ નિઃશંક રીતે નિશ્ચિત થયેલી બાબત છે. અને આ બાબતને પુષ્ટિ આપતી બાબત એ છે કે ૩૦૦ વરસ લાં યંત્રોમાં આ આકૃતિ બતાવેલી મળે જ છે. અને આ મૂકવાથી જ હું બીજ સ્તોત્રપાઠ મુજબ યથાર્થ રીને શુદ્ધ અને વ્યવસ્થિત બને છે. નાદ ભૂલાઈ ગયાના અનેક પ્રમાણો પૈકી એક જાણીતું પ્રમાણ એ છે કે સિદ્ધચક્રબૃહદ્દયના કેન્દ્રવર્તી ખરં ઉપરના બિન્દુ ઉપર નાદ આકૃતિ હોવી જ જોઇએ. છ સેંકડો વરસમાં મળતા અને વર્તમાનમાં જુદા જુદા 25 મુનિરાજા તરફથી બહાર પડેલા યંત્રોમાં આ આકૃતિ જોવા મળતી નથી. જ્યારે શ્રીપાલકથામાં આવતો સિદ્ધચક્રનો રોડ 44 બતાવવાની વોવેલી હકીકતોના આધારે મેં મારા સંપાદિત સિદ્ધચક્રયંત્રમાં ‘નાદ' ને સ્પષ્ટ મૂક્યો છે. | ‘નાદ' ત્રિકોણ. ચોરસ અને ગોળ વણ આકારવાળો જોવા મળે છે. ================= [ ૩૧૫] kee=c=======eeseeeeeeeeeeeeee
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy