SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ IP65666666666886896668888S6666691SK658S&SKSKSKSKSKSA છે ભાગોની સ્વતંત્ર સમીક્ષા કરવાની પણ ખ્વાહેશ હતી પણ ભગવાન શ્રી મહાવીરદેવના ચિત્રમય છે છે જીવનના આલ્બમના લેખનકાર્યમાં રત હોવાથી અનેક વખત પ્રયત્ન કરવા છતાં પ્રસ્તુત નોધોનું છે છે સંકલન કરી વ્યવસ્થિત સ્વરૂપ આપવા માટે સમય મેળવી ન શક્યો. જ્યારે માંડ મેળવતો ત્યારે છે છું) મૂડ (Mood) ન જામતો. મારી આ ઇચ્છાને ખાતર તો પ્રકાશન બે વરસથી ઢીલમાં મૂકાયું છે @ પણ હવે લાગે છે કે મારી ઇચ્છા પૂર્ણ કરું, એવું બનવું તત્કાલ શક્ય નથી અને હવે વધુ છે જી વખત પ્રકાશન લંબાવવું એ પણ અનેક રીતે ઇચિત નથી, એમ સમજીને મારી ભાવનાને હાલ છે. તો મારા મનમાં ભંડારી દઉં છું. બાકી જૈનસંઘને, વિદ્વાનોને, વાચકવર્ગને ઉદ્દેશીને અન્ય જે કંઈ સૂચન કે સંકેતો કરવાના છે જે હતા તે પહેલા-બીજા ભાગમાં “મારા બે બોલ” ના મથાળા નીચે જણાવ્યા છે. છે અત્તમાં બે હજારથી વધુ વર્ષથી ગ્રન્થલેખક માટે દેશના ખૂણે ખૂણે વપરાએલી રાષ્ટ્રવ્યાપી & છે. સંસ્કૃતલિપિ-ભાષાને વંદન કરીને. વળી તે ભાષામાં પવિત્ર સંસ્કૃતિનું યોગક્ષેમ કરનારા, 6 9 હજારોની સંખ્યામાં ગ્રન્થસર્જન કરનારા સર્જકોનું અભિવાદન કરી તિ શમ્ કરું છું. છે. મુંબઇ-ચેમ્બરતીર્થ કારતક સુદિ પૂનમ - મુનિ યશોવિજય છે ૨૦૧૭ ક નિનઃ #નો નાસ્તિ–મૌન ધરનારને ક્લેશ થતો નથી, અને તે બીજાને પણ ક્લેશ કરાવતો નથી. * તક, તીર અને શબ્દ નીકળી ગયા પછી પાછાં ક્યારેય હાથમાં આવતા નથી માટે જ જ્ઞાનીઓની સલાહ છે કે વિચારીને જ બોલો. બોલતાં પહેલાં વિચારવાની બે પળ જે બગાડે છે તેને બોલ્યા પછીની પસ્તાવાની અનેક પળો બચી જાય છે. % [ ૨૯૦) ©©©©©©©©©©3
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy