SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ HE6 6 96% 96 % % PASKSSSSSSSSS198SIS8S66888888888888888888888888SASA છે ઉપદેશકમાં જે ગુણો જોઈએ તે ગુણોનો આવિર્ભાવ થયા બાદ જ ઉપદેશ આપ્યો. એ ગુણો છે જી હતા આમૂલચૂલ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ વગેરે વગેરે. આ દ્વારા જ છે તેઓશ્રીએ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રનો મહાન આદર્શ જીવનમાં પ્રાપ્ત કર્યો છે હતો. ભગવાન મહાવીરનો ઉપદેશ બે પ્રકારનો હતો, એક મુનિધર્મનો અને બીજો ગૃહસ્થધર્મનો. જે ભગવાને જ્ઞાનદષ્ટિથી જોયું કે–સુખશાંતિનો અભિલાષ પ્રાણીમાત્રને છે. એ જે સુખનો અભિલાષ સેવે છે તે, સુખ દુઃખના મિશ્રણ વિનાનું સંપૂર્ણ અને શાશ્વત ઇચ્છે છે. એ સુખ ) આ સંસારના ભૌતિક કે વિનશ્વર પદાર્થોમાંથી લાખો પ્રયત્ન મળે તેમ નથી. સંસાર ઉપરથી છુ. રળિયામણો મીઠો અને મધુર લાગે છે. પણ અનુભવે એ અસાર, દુઃખદ અને કડવો સમજાય . છે. માટે સુખના કાંક્ષીએ સંસાર છોડીને સાધુજીવનનો મુનિધર્મનો સ્વીકાર કરવો જોઈએ. સાધુ- 9 છે. મુનિધર્મ એટલે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અને અપરિગ્રહ ધર્મ રૂપ પાંચ મહાવ્રતોનો . જે મનસા, વાચા, કર્મણા પાલન કરવાનો સ્વીકાર અને એના દ્વારા આત્મિક જ્યોતને પૂર્ણપણે છે પ્રગટાવવાનો પ્રયત્ન. જેથી વાસનાઓનો નાશ થશે, શુદ્ધ સ્વરૂપ બનેલા આત્મામાં એ જ્યોત છે છે અનંત ગુણી પ્રકાશી ઉઠશે. અને આત્મા જ્યોતિર્મય બની જીવન-મોક્ષદશાનો અનુભવ કરશે. છે અને ત્યાં અનન્ત સુખનો આસ્વાદ માણશે. આમ ભગવાને સાધુધર્મ, મુનિધર્મ કે નિગ્રંથ ધર્મનો છે ઉપદેશ આપ્યો. પરિણામે ભગવાનના શાસન દરમિયાન એક લાખથી વધુ માણસો એ ધર્મનો છે સ્વીકાર કરી સાધુ બન્યા હતા, અને તે સહુ સ્વસાધના સાથે હજારો માણસોને વ્યવહારશુદ્ધિ, જીવનશુદ્ધિ, અને આત્મશુદ્ધિના માર્ગે લઈ જતા હતા. ભગવાન મહાવીરના સંઘમાં ૩૬ હજાર છે તો સ્ત્રીઓ સાધ્વી બની હતી. અને તેઓ પણ સ્ત્રી જનતાને બોધ આપીને તેમના જીવન છે અજવાળવામાં મહત્ત્વનો ભાગ ભજવતી હતી. કઠોર સાધુપણું સ્વીકારી ન શકે, એના માટે ભગવાને સાધુધર્મ પછી બીજા નંબરે છે છે. ગૃહસ્થધર્મનો ઉપદેશ આપ્યો. સાધુઓ માટેના જે પાંચ મહાવ્રતો છે, તે જ ગૃહસ્થને માટે સ્કૂલ છે. રૂપે અણુ કે આંશિક રીતે પાળવાનો માર્ગ બતાવ્યો, કારણ કે ગૃહસ્થ સર્વથા હિંસા કે પાપનો ) ત્યાગ નથી કરી શકતો એટલે તે પોતાની ભાવના અને શક્તિ મુજબ જીવનમાં સંયમ કેળવે છે છે એમ જણાવ્યું. પાંચ અણુવ્રતો ઉપરાંત બીજાં વ્રતો લેવા પણ જણાવ્યું, જેને બાર વ્રતો કહે છે. છેઆ ધર્મ શ્રમણોપાસક-શ્રાવક અને શ્રમણોપાસિકા-શ્રાવિકા એટલે જૈન ભાઈઓ અને બહેનોને સ્વીકારવાનો હોય છે. ભગવાન મહાવીરના આ ધર્મને સ્વીકારેલા શ્રાવકો-જૈનો લાખોની સંખ્યામાં હતા. આ તો વ્રતધારીઓની સંખ્યા થઈ, પણ આ વ્રતોને નહીં સ્વીકારનાર, કેવળ છે જૈન તરીકેની સંખ્યા તો કંઈ ગુણ લાખોની હતી. આમ સર્વવિરતિ-સર્વથા ત્યાગ, દેશવિરતિ–આંશિક ત્યાગરૂપ બે ધર્મો બતાવ્યા. © વળી ભગવાન મહાવીરે આ પવિત્ર આર્યભૂમિને બે વસ્તુની ભેટ આપી. એક છે દવા છે છું અને બીજી છે ગતવાર અથવા . બંને મહાન ભેટો પામીને ભારત ધન્ય બની ગયું છે @ છે. એ આચારમાં અહિંસા અને વિચારમાં અનેકાન્તને અપનાવવાનો આદેશ આપે છે. બંને છે દષ્ટિથી પરિપૂત જીવન જીવાય કે કોઈ પણ પ્રવૃત્તિ થાય તો પવિત્ર જીવન જીવવાના લાભ સાથે BS@@ % [ ૨૨૬ ]©©©©©©ર્ડ! % % % SOASISASS19881989108ASI %
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy