SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ***************************************** { કરાવેલાં ચિત્રો અહીંયા પ્રગટ કર્યા છે, પણ તે ઐન્દ્રસ્તુતિને સર્વથા અનુસરતાં નથી, તે વાચકો ખ્યાલમાં રાખે. ********* * ****** * ૧૦. આ સ્તુતિ ઉપર અન્ય ટીકા અવચૂરિ આદિ છે? એન્દ્રસ્તુતિ ઉપર કર્તાની ટીકા ઉપરાંત અન્ય ટીકા કોઈ થઈ હોય તેવું જાણવામાં નથી. અવચૂરિ' બે મળે છે. એક અજ્ઞાતકર્તક છે, અને તે કંઈક અપૂર્ણ મળી છે. આ અવચૂરિ મુખ્યત્વે સ્વપજ્ઞ ટીકાનું જ અનુસરણ કરે છે. ક્યાંક કયાંક વિશિષ્ટ અર્થ નિર્દેશ કરે છે. ક્યાંક ? પદબંગ જુદી રીતે કરીને વિશિષ્ટ અર્થ ઉપજાવે છે. આ અવચૂરિ આ પુસ્તકમાં જ પ્રકાશિત કરવામાં આવી છે. બીજી અવચૂરિ વીસમી સદીમાં જન્મેલા આગમો દ્વારક પૂ. આચાર્ય શ્રીમ, આનંદસાગર સૂરિજીની છે અને તે પણ પ્રકાશિત થઈ ચૂકી છે. એ સિવાય કોઈ ટીકા જાણવામાં નથી. ૧૧. સ્તુતિ કોની કરાય? દેવોમાં સ્તુતિ અરિહંતોની કરાય. આ અરિહંતોને તીર્થકર શબ્દથી પણ ઓળખાવાય છે. જે - અરિહંતો સર્વજ્ઞ હોય છે, સર્વદર્શી હોય છે. સર્વોત્તમ ચારિત્રવાનું અને સર્વોચ્ચ શક્તિમાન હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો ત્રિકાલજ્ઞાની, એટલે કે દુનિયાના તમામ પદાર્થોને આત્મજ્ઞાનથી ? જાણવાવાળા, વળી તમામ પદાર્થોને આત્મપ્રત્યક્ષ જોઈ શકનારા, તેમજ રાગદ્વેષથી રહિત હોવાથી ? સંપૂર્ણ વીતરાગ બનેલા અને વિશ્વની તમામ તાકાતોથી અનંતગણ તાકાતવાળા હોય છે. અને આ નમસ્કારસૂત્ર અથવા નવકારમંત્રમાં પહેલો નમસ્કાર પણ એમને જ કરવામાં આવ્યો છે. * અરિહંત અવસ્થામાં વર્તતી વ્યક્તિઓ સંસારનું સંચાલન કરનાર ઘાતી--અધાતી પ્રકારના નું મુખ્ય આઠ કર્મ પૈકીનાં ચાર વાતિકર્મોનો ક્ષય કરનારી હોય છે. એ કમ ક્ષય થતાં, અઢાર પ્રકારના દોષો કે જે દોષોની ચુંગાલમાં સમગ્ર જગત સપડાઈ મહારાસ ભોગ વી રહ્યું છે, તે દોષોનો સર્વથા ધ્વસ થતાં સર્વોચ્ચ ગુણ સંપન્નતાનો આભાર :૬, એને યુને પ્રાણીઓને અહિંસા, સત્ય, અચૌર્ય, અમૈથુન અને અપરિગ્રહ ઇજા ધર્મ પાના પર છે ? છે. અને એ દ્વારા જગતને મંગલ અને કલ્યાણ નો માર્ગ પ્રખધે છે. આની યા : ખો અરહંત કહેવાય છે, હવે આ અરિહંતો પુથ્વી ઉપર વિચરતા હોય ત્યાં સુધી તેઓ એના તરી છે. જે * ઓળખાય છે પણ સિદ્ધાત્મા તરીકે કહેવાતા નથી કારણ કે આ અવસ્થા માં પણ એમ મેં અઘાતી કર્મોનો ઉદય પ્રવર્તતો હોવાથી અલ્પાંશે પણ કાંદાનપણું બેઠું છે. હવે એ જ કે જ અવશિષ્ટ ચારે અઘાતી કર્મોનો ક્ષય કરે ત્યારે અંતિમ દેહનો ત્યાગ થાય અને આત્માને સંસારમાં * * જકડી રાખવામાં કારણભૂત અઘાતી કર્મોના અભાવે સંસારનાં પરિભ્રમણનો અત્ત થાય, આંધ્ર * ૧. આગમોદયસમિતિ તરફથી મુદ્રિત શોભનસ્તુતિ સચિત્રમાં જે ચિત્રો અપાયાં છે, તે પણ શોભનસ્તુતિને * અનુસરતાં નથી. એ પણ નિર્વાણકલિકાના આધારે જ અપાયાં છે. ******************** | ૨૧૬ | k******************** ************************++++++++++++++++++++++++++ **** ********** *** * *** * +++ *** છે.
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy