SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ *********************** * * ****** એમના હસ્તાક્ષરની બીજી અનેક પ્રતિઓના ફોટા દાખલ નથી કરી શકાયા. ભવિષ્યમાં તૈયાર થયે સંસ્થા ખબર આપે ત્યારે મંગાવવા માટે ધ્યાન રાખવું. આ સંપુટમાં પૂ. ઉપાધ્યાયજી સ્વનામધન્ય ગુરુદેવ શ્રી નવિજયજી મહારાજના હસ્તાક્ષરોની પણ પ્રતિકૃતિઓ છે. જૈન શ્રમણ વર્ગમાં ગુરુ શિષ્યો વચ્ચેની સ્નેહશૃંખલાના અંકોડા પરસ્પર કેવા જોડાયેલા હોવા જોઇએ તેનું ઉદાત્ત અને જ્વલંત ઉદાહરણ પૂ. ઉપાધ્યાયજી અને તેઓશ્રીના ગુરુદેવ પૂરું પાડે છે અને તેની ઝાંખી આપણને આ સંપુટમાં જોવા મળે છે. ગુરુ શ્રી નવિજયજીએ હું ભાવિકાળની ક્ષિતિજમાં વેધકદૃષ્ટિથી નજર નાંખી તો તેમને દર્શન લાવ્યું કે મારો હદયવલ્લભ ‘યશોવિજય' ભાવિકાળમાં જેનશાસન અને જૈનધર્મનો મહાપ્રભાવક, તેમજ જૈન વાડમયનો છે અસાધારણ વિદ્વાન થશે. એટલે પોતાના પ્યારા શિષ્યને સર્વદર્શન સાહિત્યનું જ્ઞાન પ્રાપ્ત છે કરાવવા, દૂર દૂર રહેલા કાશીના વિદ્યાધામમાં લઈ જાય છે, આપત્તિઓ વેઠીને પણ અનેક રીતે સહાયક બને છે. અને અસાધારણ કોટિના દિગજ પંડિત બનાવે છે. શું એ ઉપકારી ગુરુવરના ઉપકારનાં મૂલ્ય કદીએ અંકાશે ખરાં? એટલું જ નહીં પણ શિષ્યના અભ્યાસમાં છે અને ગ્રન્થસર્જન કાર્યમાં ઉપયોગી સાહિત્યકૃતિઓની નકલ ખુદ ગુરુશ્રી જાતે જ કરી આપીને કેવા સહાયક બન્યા છે તેનું એક આદર્શ અને પ્રેરક દષ્ટાંત છે. ધન્ય હો! એ મહામના શિષ્ય વત્સલ ગુરુદેવને! આવી ગુરુકૃપા પણ તેને જ પ્રાપ્ત થાય છે કે જે શિષ્યો પરમ ગુરુભક્ત હોય, પરમ આજ્ઞાંકિત હોય અને જેઓએ ગુરૂશ્રી પ્રત્યેના સમર્પિત ભાવની જ્યોત છે જલતી રાખી હોય! ગુરુભક્તતા કે સમર્પિત ભાવ તો ઉપાધ્યાયશ્રીજીનો કેવો હતો, તે તો . તેઓશ્રીના સાહિત્યક્ષેત્રથી પરિચિત જનથી અજાણ નથી. ઉપાધ્યાયશ્રીજીની નહાની કે હોટી છે (પ્રાય:) ભાગ્યેજ કોઇ કૃતિ મળશે કે જેમાં ગુરુશ્રીનો નામોલ્લેખ કરવાનું તેઓશ્રી ચૂક્યાં હોય! પ્રથમ ગુરુનામ પછી જ પોતાનું નામ હોય. ત્રણ જ કડીના સ્તવન જેવી હાનકડી છે કૃતિમાં પણ પ્રથમ માથે ગુરુનામ લખીને કે રાખીને, તેની છત્રછાયા નીચે જ સ્વનામ મૂકવામાં છે છે જ પોતાનું ગૌરવ અને શોભા માની છે. સ્વનામ આગળ લઘુતા દર્શક શિષ્ય-સેવક ઇત્યાદિ છે વિશેષણો દ્વારા ગુરુની ગુરુતા અને શિષ્યની લઘુતાના સદ્ગુણોનું દર્શન કરાવ્યું છે. આજના છે છે. યુગમાં ગુરુ-શિષ્યો માટે અને એમાંય શિષ્યો માટે તો ખાસ ધડો લેવા જેવી આ ભારે પ્રેરક & ઘટના છે. આનાથી ગુરુ શિષ્યની બેલડી વચ્ચે કેવો નિર્મળ અને દઢ સ્નેહ પ્રવર્તતો હશે જે તેનો ખ્યાલ મળી રહે છે. આ બધું વિનય અને વાત્સલ્યના આદાન-પ્રદાન ધર્મે જ શક્ય છે બનાવ્યું હતું એમ કહીએ તો તે ખરેખર ઉચિત જ છે. મહોપાધ્યાયજી ભગવાનની સમ્યગું જ્ઞાન અને ચારિત્રની ઉત્કટ આરાધના, સદા . છે. અપ્રમત્તતા અને આધ્યાત્મિક સાધનાના, જેટલા ગુણાનુવાદ કરીએ તેટલા ઓછા છે. આ છે ચિત્રસંપુટમાંથી એમના આવા અમર વ્યક્તિત્વનાં થોડાં પણ દર્શન થશે તો આ પ્રયાસ સફળ છે થયો લેખાશે. હવે આ ક્ષેત્રની એક અન્ય ભાવના વ્યક્ત કરું કે છેલ્લાં એક હજાર વર્ષ પૈકીની જૈન H&**************** ( 200 ***************** ്കൂളുകളും ટીકીટરિ વીરવિટ વીઝીટીવવિBરવીર ઉભરાટક@શિક્ષ@Bરષ્ટિએ
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy