SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ Yank.wKMCMS 3: LINK. 59 આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત તે સંસ્કૃતિનો સંદેશવાહક જૈતા . શ્રમણતી તથા ભુવતવિહાર દર્પણની પ્રસ્તાવના LR. વિ. સં. ૨૦૧૭ ઇ.સતુ. ૧૯૬૧ : -' રે અનોખી યાત્રા : યાત્રા અને પ્રવાસવર્ણનો લખવાની કે તેને નોંધવાની પદ્ધતિ, પ્રથા કે કળા જ આજકાલની નહિ પણ સેકડો વર્ષ પુરાણી છે. સામાન્યતઃ સાધુ-સંતોનાં ભ્રમણને વિહાર કે યાત્રા અને ગૃહસ્થાશ્રમીઓનાં ભ્રમણને યાત્રા, પ્રવાસ કે પર્યટન શબ્દથી ઓળખાવાય છે. યાત્રા કે પ્રવાસનાં વર્ણનો માટે પ્રાચીન કાળમાં વિભિન્ન ભાષાઓમાં ગદ્ય-પદ્ય ગ્રન્થો અને કાવ્યો રચાયાં છે અને આજે પણ રચાતાં જાય છે. આજે તો અનેક માનવીઓની યાત્રા-પ્રવાસની વિવિધ ઘટનાઓ-વર્ણનો અનેક અખબારો અને સામયિકોમાં પ્રગટ થતાં રહે છે. અને પછી તે ગ્રંથરૂપે પ્રસિદ્ધ પણ થાય છે. પણ અહીંયા પ્રસ્તુત ગ્રંથમાં* આલેખેલી યાત્રા એ તો એક અનોખી યાત્રા છે, કારણ કે તે ધર્મતીર્થયાત્રા છે. અહીંયા પ્રસિદ્ધ પામતું પુસ્તક જૈન સાધુઓની વિહારયાત્રાને અંગે લખાયેલું છે. એટલે જૈન સાધુઓને એ કંઈક કહેવું એ જ પ્રસ્તુત છે. જેને સાધુઓનો વિહાર : પ્રાચીન કાળમાં જૈન સાધુઓના વિહાર અને યાત્રાની પ્રકીર્ણક નોધો -નાધિકપણે અમુક આગમોના છૂટી છવાઈ વેરાએલી નજરે પડે છે, જેની રચના (ગામ ગ અઢી હજાર પુરાણી છે. ત્યારપછી વિવિધ પ્રકારનાં જૈન સાહિત્ય કે . ૨ PRAN ર છે વનવહારદws
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy