SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ 3656SKSKSKSKSKSKSKS$$$$$$$$$$$$$$$$$$$$$$$$$SSSSSSSA જાણવા કે સમજવા તરફ વલણ ન થતું. એમાં જૈન સમાજના પોતાના પૂર્વગ્રહોનો પણ કેટલોક છે દોષ હતો. કદાચ કોઈ મન થતું તો જૈન દર્શનના અભ્યાસ માટેની વિવિધ સામગ્રીની પ્રાપ્તિની છે અસુલભતા, વળી પ્રસ્તુત દર્શનને યથાવસ્થિત રીતે સમજવાની અયોગ્યતા, આ દર્શનની ઇતિહાસ છે લખવામાં જાણ માટેના જરૂરી રીતિરિવાજો, સંપ્રદાયગત વિવિધ હકીકતો સમજાવનાર વ્યક્તિની છે અપ્રાપ્તિ, આવી તેમજ બીજી અનેકવિધ પ્રતિકૂળતાઓના કારણે લખવાનું સાહસ કરી શકતા ) નહિ. વળી અર્ધદગ્ધ જ્ઞાની બની જેઓએ કલમ ચલાવી તો તેમાં કોઈ કોઈએ તો યથાર્થ, વાસ્તવિક સૂઝ, જ્ઞાન કે અનુભવના અભાવે જૈન દાર્શનિક સાહિત્યની માન્યતા અને ) 9) રીતિરિવાજથી ઉલટું લખ્યું તો કોઈકે અધૂરું લખ્યું. અરે! પારિભાષિક શબ્દો કે નામો લખ્યાં છે છે તે પણ સાચાં નહિ. વળી હકીકતોના દોષો પણ રહી ગયા. કોઈકે અષ્ટ-પષ્ટ પણ લખ્યું, જો છે કે આવું કંઈ ઇરાદાપૂર્વક થતું નથી હોતું પણ વાસ્તવિક જ્ઞાનના અભાવે આમ થવું એ છે સ્વાભાવિક હતું અને જ્યાં માત્ર લખવા ખાતર લખવાનું હોય ત્યાં આમ જ બને. છેલ્લાં દશ વર્ષ દરમિયાન જે જે પ્રકાશનોમાં (પુસ્તકો કે અખબારોમાં) જૈન દર્શન કે સાહિત્યને લગતી બાબતનાં પ્રકરણો દાખલ થયાં છે અથવા તેને અંગે જ્યાં જ્યાં વિધાનો થયાં છે છે ત્યાં ત્યાં તે અધૂરાં, અછડતાં અને હકીકતદોષોવાળાં જોવા મળ્યાં છે. આનું કારણ મને એ સમજાયું છે કે, આવાં પ્રકાશનોના પરિચય માટે બહુધા આપણે ત્યાં છે અંગ્રેજી વગેરે ભાષાઓમાં લખાએલાં તૈયાર પુસ્તકોનો આશરો લેવાતો હોય છે, એટલે આદ્ય નોધ ) છે કરનારે જે જે કચાશ રાખી હોય તે સાહજિક રીતે જ ઉત્તરવર્તી પુસ્તકોમાં ઊતરતી આવે. હવે પ્રસ્તુત પુસ્તકો ફરી છપાય અથવા નવોદિત લેખકો નવો પરિચય જ્યારે લખે ત્યારે ભંડારો કે લાઈબ્રેરીઓ વચ્ચે બેસી, જરૂરી તમામ સામગ્રી નજરે જોઈ, તપાસી, વિચારી અને છે. ન સમજાય તેવી બાબતો તદ્વિદોને પૂછી, પછી જો લખાય તો મને લાગે છે કે ઉપરોક્ત છે ક્ષતિઓનો અસંભવ થાય અને પ્રસ્તુત ગ્રન્થ નિઃશંક રીતે પ્રમાણભૂત અને સન્માન્ય બની જાય. આ આટલી વાત પ્રાસંગિક કહી. હવે પ્રસ્તુત પ્રકાશન અંગે કહ્યું. છે પ્રસ્તુત પ્રકાશન અંગે :– પ્રસિદ્ધ થઈ રહેલો આ દ્વિતીય વિભાગ પ્રગટ થયા પછી તૃતીય વિભાગ પ્રગટ થશે એવું છે જે માનવાની જરૂર નથી કે આ ત્રણેય વિભાગમાં જૈન જ્ઞાનભંડારોમાંની તમામ સંસ્કૃત કૃતિઓનો જ પરિચય આવી જશે, હજુ તો અનેક ગ્રન્થભંડારો અણદીઠા પડ્યા છે. અનેક નાના મોટા સંગ્રહો છે તાળાબંધીમાં પડ્યા છે. અનેક કૃતિઓ પરદેશ ગઈ, જુદી જુદી પ્રાનિક સરકારોની લાઇબ્રેરીમાં છે ખરીદાઈ, વળી જે ભંડારોનાં લીસ્ટો અગાઉના સમયમાં થયાં તેમાં અચોકસાઈ અને અપૂર્ણતાઓ છે રહી છે. આ બધું જોતાં પ્રસ્તુત ભંડારોમાંની જુદા જુદા વિષયની, વિષયની દૃષ્ટિએ હજારો છે Ø કૃતિઓ જે વિદ્યમાન છે એ તમામ કૃતિઓનો યથાયોગ્ય, યથાનુકૂલ અને યથાપૂર્ણ પરિચય છે આપવાનું કામ અત્યન્ત ભગીરથ છે. એના માટે અનેક વિદ્વાનો અને અનેક વર્ષો અપેક્ષિત છે. ) આવાં અનેકાનેક કારણોસર એ તમામનો પરિચય આપવાનું કાર્ય આ મર્યાદિત પ્રયાસથી શક્ય ) beieieieieieieseries@& [ 196 12828282828282.ee
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy