SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ 発売発売が発だったががががががが*******光発売が発売****** - આપતા જણાવ્યા છે. બીજા ગ્રહોની માફક પૃથ્વીને પણ ગ્રહ માનીને આકાશમાં ફરતી છે એમ કે કહ્યું, જ્યારે જૈનશાસ્ત્રોએ ચારસો લાખ યોજનાના જંબૂદ્વીપની માન્યતાને રજૂ કરી તેના કેન્દ્રમાં કે મેરુપર્વત માન્યો અને તમામ સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા એ બધુંય જ્યોતિષચક્ર, સૂર્યને નહીં ? પણ મેરુને પ્રદક્ષિણા આપતું બતાવ્યું છે. આ જ્યોતિષચક્ર જૈનમાન્યતા મુજબ મેરુની ચારે બાજુએ આકાશમાં ૫૧૦ યોજનમાં જ ક વિસ્તરેલું છે, જ્યારે વૈજ્ઞાનિકોનું જ્યોતિષચક્ર આકાશમાં અબજોનાં અબજો માઇલ સુધી આ વિસ્તરેલું બતાવ્યું છે. એક ગ્રહથી બીજા ગ્રહના અંતર પણ લાખો-કરોડો માઇલનાં બતાવ્યાં છે. : જૈનધર્મે આકાશમાં સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, વગેરે જે ગ્રહો દેખાય છે તે સ્ફટિકરનનાં આ વિમાનો જ છે અને એ સ્ફટિકરત્ન પ્રકાશમાન હોવાથી આપણે તેને તેજસ્વી જોઇએ છીએ, અને એ તક એમાં દેવોનો વસવાટ છે. આ વિમાનો અનાદિકાળથી સ્વાભાવિક રીતે જ અવિરત ગતિ કરતાં એક તે જ હોય છે. જ્યારે વિજ્ઞાને આ ગ્રહોને એમનાં દૂરબીનોથી કે બીજાં સાધનોથી વિમાનો છે એવું એક સ્વીકાર્યું નથી. તેમણે તો ગ્રહોને અગ્નિ, પહાડો, પથ્થરો, કુંડો, ખાડાઓ વગેરેથી યુક્ત ગોળા 2 જેવા જ માન્યા છે. જેનોએ ગ્રહોને આકાશમાં એક ઉપર એક રહેલા માન્યા છે અને એકબીજા ક ગ્રહો વચ્ચે ફક્ત ૧૦ યોજનથી લઈને 20 યોજનાનું અંતર બતાવ્યું છે. જ્યારે વૈજ્ઞાનિકોએ એક . આ ગ્રહથી બીજા ગ્રહ વચ્ચે લાખથી લઈને કરોડોનું અંતર અને મંગળ, ગુરુ જેવા ગ્રહો માટે કરોડો કોડ 3 અબજો માઇલનાં અંતર બતાવ્યાં છે. જેનગ્રન્થોએ ગ્રહનાં વિમાનોને ઓછાં વ્યાસ માપનાં બતાવ્યાં છે, જ્યારે વિજ્ઞાને સેંકડો માઇલ મોટાં બતાવ્યાં છે, એટલે આવી બધી ઘણી વાતો - - અત્યન્ત વિસંવાદી છે એટલે આપણે આપણી શ્રદ્ધા પ્રમાણે જેનશાસ્ત્રોએ જે કહ્યું છે તે વાતોને આ as કેન્દ્રમાં રાખીને જે વિચારવું ઘટે તે વિચારવું. વિજ્ઞાનની માન્યતાઓ કઈ સાચી અને કઈ ખોટી? : છે તેનો નિર્ણય શી રીતે કરી શકાય? ખુદ વેજ્ઞાનિકો પોતે પણ કહે છે કે આજનું અમારું સંશોધન છે આવતીકાલે ખોટું પડી શકે છે અને ફેરફાર પણ થઈ જાય. વિજ્ઞાન એ વિકસતું જ્ઞાન છે. તેનાં તે નિર્ણયો યત્રો, ગણિત અને અનુમાનોનાં આધારે એટલે પરોક્ષ આંખે લેવાયા હોય છે, સ્વ આંખે કે એક પ્રત્યક્ષ જોઈને લેવાતા નથી. જેમકે પૃથ્વી સેંકડો વરસ સુધી દડા જેવી બરાબર ગોળ કહી. આ રોકેટ, ઉપગ્રહ, અવકાશયાનોનો યુગ શરૂ થતાં ઉત્તરધ્રુવ પાસે ગોળ નથી પણ નાસપતીની જેમ રે થોડી ઊંચી છે એમ એમણે જ જાહેર કર્યું એટલે ખગોળ વગેરે બાબતમાં ફેરફારોને જ્યાં પૂરો | 2 અવકાશ રહે છે. અલબત્ત બધી રીતનું પરીક્ષણ કરીને જે બાબતમાં ૧૦૦ ટકા સાચા નિર્ણયો : લીધા હોય એમાં ફેરફારોને અવકાશ (પ્રાય:) ન હોઈ શકે. છતાં વાચકોએ દરેક બાબતો - વિવેકપૂર્વક ગ્રહણ કરવી. વૈજ્ઞાનિકોની વાતો તેઓએ પ્રત્યક્ષ નહીં પણ દૂરબીન, ગણિત વગેરે છે આ સાધનોનો સહારો લઈ નક્કી કરી છે, પ્રત્યક્ષ આંખે જોએલી વસ્તુ નથી. આપણે ત્યાં ધરતીમાં , As સાત (નરક) પૃથ્વીઓ જણાવી છે પણ તે નજરે કે સાધનથી જોઈ-જાણી શકાતી નથી એટલે કે 2 વિજ્ઞાનની નજરમાં એ પૃથ્વીઓ ન જ આવે તે સ્વાભાવિક છે અને આકાશમાં જ્યોતિષચક્ર ૧. વિજ્ઞાન વિકાસની સાથોસાથ અવકાશ સંશોધને ભારે વેગ પકડ્યો છે. ધીમે ધીમે બધા ગ્રહોની માહિતી મેળવવા અવકાશયાનો વહેતાં મૂક્યાં છે.
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy