SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ お米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米がお送 છે શકે છે. આપણે ત્યાં જેવા મનુષ્યના આકાર હોય છે તેવા આકારે દેવોને ચીતરવામાં આવે છે. તો 9 આ પ્રથા હજારો વરસોથી ચાલી આવે છે. વૈજ્ઞાનિકોને વેક્રિય શરીરનો ખ્યાલ આવ્યો નથી. તે હ વક્રિય શરીર વિષે જાણવા મળ્યું હશે પણ શરીરને પ્રત્યક્ષ જોયા સિવાય વિશેષ શું કહી શકે ? કે વેક્રિય શરીરનું સ્વરૂપ કેવું છે? મનુષ્યના શરીરથી કેવી રીતે જુદું પડે છે તેનો કશો ખ્યાલ 2 વૈદ તેમને નથી. શાસ્ત્રોમાં અને આ બૃહત્સંગ્રહણીની ગાથા ૧૮૧ થી ૧૯૧નો અર્થ વાંચતા જણાશે 2 કે મનુષ્યોને જે સાત ધાતુઓ હોય છે તે દેવોને એકેય હોતી નથી. મનુષ્યોનાં શરીરમાં રસ, કે ૬ રૂધિર, માંસ, મેદ (ચરબી), અસ્થિ (હાડકાં), મજ્જા, શુક્ર (વીર્ય), તથા નખ, વાળ હોય છે, તે દેવોનાં શરીરમાં હોતાં નથી. એમ છતાં શાસ્ત્રમાં દેવોને શરીરની આકૃતિથી અતિ સુંદર, કે રે પ્રકાશમાન, સુગંધી શ્વાસોશ્વાસવાળાં અને પ્રસ્વેદ-પરસેવા વગેરેથી રહિત વર્ણવ્યાં છે. સાત કે ધાતુઓનો અભાવ હોવાથી દેવોને ક્યારેય માંદગી હોતી નથી. કોઈપણ જાતનાં દર્દો થતાં નથી. તે - દેવોને મનુષ્યોની જેમ કવલથી-કોળિયાથી આહાર કરવાનો હોતો નથી એટલે તેમને રસોઈ માટે 2 અગ્નિની જરૂર પડતી નથી. છતાં તે વૈક્રિય શરીરી દેવો સેકડો વરસોનાં આયુષ્યવાળા નહીં પણ લાખો-કરોડો-અબજો વરસનાં આયુષ્યવાળાં હોય છે. જે કાંઈ ઇચ્છા થાય તે મનના વિચારોથી એક પૂર્ણ થઈ જાય છે. આ લખીને જણાવવા એ માંગું છું કે વૈજ્ઞાનિકોને વૈક્રિય શરીર ઉપર પૂરો અભ્યાસ કરવા તે માટે ક્યારેય તક મળવાની નથી. ઉપરોક્ત લેખ લખવાનું કારણ આ અખિલ બ્રહ્માંડમાં આપણાં શરીરથી ભિન્ન રીતે વૈક્રિય તે નામનું શરીર છે, એ જાહેર પ્રજાનું લક્ષ્ય ખેંચવાનું છે. અમને પોતાને પણ કયાંયથી યથાર્થ હકીકત જાણવા મળી નથી એટલે વૈક્રિય શરીર અંગે વિશેષ શું લખી શકાય? સંગ્રહણીગ્રન્થના વિષય ઉપરથી અભ્યાસી વાચકોના મનમાં અનેક પ્રશ્નો ખડા થાય તે રીતે છે સ્વાભાવિક છે. કેટલાંક પ્રશ્નો ઊભા કરીને તેનાં ઉત્તરો આપવાનો વિચાર મારો હતો પરંતુ તબીયતની આ વિષમ પરિસ્થિતિમાં હવે તે શક્ય નથી. અભ્યાસી પાસે જઈને શંકાનું સમાધાન કરી શકાશે. લે યશોદેવસૂરિ, સં ૨૦૪૭, તે જૈન સાહિત્યમંદિર, પાલીતાણા ભૂગોળ-ખગોળમાં ખાસ વિશિષ્ટ રસ ધરાવતા વાચકોને! અહીં દીર્ઘ પ્રસ્તાવના પૂરી કરી અને હવે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ભૂગોળ-ખગોળની શું પરિસ્થિતિ છે અને જેને ભૂગોળ-ખગોળની શું પરિસ્થિતિ છે, તે માટે ખાસ વાંચવા-જાણવા જેવા જરૂરી લેખો અહીં છાપ્યા છે તે જુઓ. ]光光米米米米米米米米米米米米米米米
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy