SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ જયભિખુ નવલકથા ક્ષેત્રે ઇ.સ. ૧૭૫ પછી પ્રકાશમાં આવ્યા. તેમણે ઐતિહાસિક પૌરાણિક નવલકથાઓમાં પૂર્વ પરંપરા કરતા તદ્દન નવીન અને વિશિષ્ટ પ્રદાન કર્યું. પૌરાણિક નવલકથામાં પુરાણખ્યાત વસ્તુ સ્વીકારી કૃતિનું નિર્માણ થાય. ઐતિહાસિક નવલકથામાં ઇતિહાસની શુષ્ક અને વિશૃંખલ વિગતોને કલ્પના તંતુથી સાંકળી જે તે સાંસ્કૃતિક સમયનું યર્થાથ અને રસપૂર્ણ ચિત્ર આપવાનું હોય છે. જયભિખ્ખએ લખેલ કૃતિ” ભાગ્યવિધાતા, વિક્રમાદિત્ય હેમુ, ભાગ્યનિર્માણ, દિલ્હીથ્થર, કામવિજેતા શ્રી સ્થૂલિભદ્ર, રાજવિદ્રોહ, મત્સ્યગલાગલ, બૂરોદેવળ, નરકેસરી, દાસી જનમ જનમની સાથી જનમ જનમના સંસારસેતુ-મહર્ષિ મેતારજ, શત્રુ કે અજાતશત્રુ, પ્રેમાવતાર ભા.-૧,૨, લોખંડી ખાખનાં કુલ ભા.૧,ર, ઉપવન (ર૪ વાર્તાનો સંગ્રહ), પારકા ઘરની લક્ષ્મી (રપ વાર્તાનો સંગ્રહ), વીરધર્મની વાતો ભા.૧ થી ૪ (જૈન ૪૩ વાર્તાનો સંગ્રહ કથાશોવાળી વાર્તાઓનો સંગ્રહ), માદરે વતન, કંચન અને કામિની, સાંકળી ફઈબા, સોનાની મરઘી, ગંગા ગટરમાં, કંથ અને કામિની, પ્રેમલક્ષણા, પાપનો પોકાર, વસિયતનામું, યાદવાસ્થળી (૧૪ વાર્તાનો સંગ્રહ), લાખેણી વાતો (ર૧ વાર્તાઓનો સંગ્રહ), જયભિખુ વાર્તા સૌરભ ૧,૨ (રપ વાર્તાઓનો સંગ્રહ), અંગના (૧૯ વાર્તાઓનો સંગ્રહ), સની બાંધી પ્રથ્વી (૧૬ વાર્તાઓનો સંગ્રહ) કરલે સિંગાર (૧૪ વાર્તાઓનો સંગ્રહ), શૂલી પર સેજ હમારી (૨૦ વાર્તાઓનો સંગ્રહ ), કાજલ અને અરીસો (૧૮ વાર્તાઓનો સંગ્રહ), માટીનું અત્તર (૨૩ વાર્તાઓનો સંગ્રહ), કન્યાદાન (૧૮ વાર્તાઓનો સંગ્રહ), મન ઝરૂખો (૨૧ વાર્તાઓનો સંગ્રહ), પગનું ઝાંઝર (૧૮ વાર્તાઓનો સંગ્રહ), વેર અને પ્રીત (ર૧ વાર્તાઓનો સંગ્રહ). શ્રી ચારિત્રવિજયજી, ઉપાધ્યાય શ્રી પ્રેમવિજયજી, યોગનિષ્ઠ આચાર્ય, નિગ્રંથ ભગવાન મહાવીર, ભગવાન મહાવીર, સિધ્ધરાજ જયસિંહ, ઉદા મેહતા, મંત્રીશ્વર વિમલ, પ્રતાપી પૂર્વજો ભા.૧થી ૪, દહીંની વાટકી, યજ્ઞ અને ઈંધણ, વિદ્યાર્થી વાંચનમાળા (૧૦ શ્રેણી.) (પ્રત્યેક શ્રેણીમાં ર૦ પુસ્તિકા એમ ર૦૦ પુસ્તિકા), રત્નનો દાબડો, હીરાની ખાણ, મીઠી માણેક, પાલી પરવાળાં, નીલમનો બાગ, માણું મોતી, આંબે આવ્યા મોર, ચપટીબોર, નીતિકથાઓ ભાગ-૧થી ૪, દીલના દીવા, દેશના દીવા, દેવના દીવા, દેરીના દીવા, દીવેદીવા, બાર હાથનું ચીભડું ભા.-૧,૨, તેર હાથનું બી ભા.૧, ૨, છૂમંતર, બકરીબાઈની જે, નાનો પણ-રાઈનો દાણો, શૂરાને પહેલી સલામ, ફૂલપરી, ગરૂડજીના કાકા, ગજમોતીનો મહેલ, ઢમાંથી ધુરધર, મા કડાનું મંદિર, હિંમતે મર્દા, ગઈગુજરી, માઇનોલાલ, માણસે માણસે ફેર, બાલાવનામબોધાય, લીલી લીલી વરિયાળી (૧૮ વાર્તાનો સંગ્રહ). 552
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy