SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ નળ- દમયંતી રાસ નળ- દમયંતી ચ.ચો નળ- દમયંતી રાસ નળ- દમયંતી રાસ નળ- દમયંતી રાસ નળ- દમયંતી રાસ નળ- દમયંતી રાસ દેવવર્ધન જ્ઞાનભદ્ર-ધર્મરંગ ભીમવિજય સમય સુંદર ઉપા કનકરુચિ નારાયણ કેસરવિજય ૧૭૯૮ ૧૭૯૮ શ્રી માણિકય સૂરિ કૃત દમયંતી ચિરત્રમાં શીલના પ્રભાવથી દમયંતીની બધી જ આપત્તિમાં રક્ષા થાય છે. અંતે રાજ્યાદિ સંપત્તિ પુનઃપ્રાપ્ત કરે છે. આરાધના કરી સ્વર્ગમાં જાય છે. ત્યાંથી પુન: મનુષ્યભવ પ્રાપ્ત કરીને મુક્તિને પામે છે. જંબુસ્વામી ચરિત ૧૬૭૩ ૧૮૩૦ ૧૬૭૮ ૧૭૨૬ અનેક જીવોને શીલમાં પ્રેરણાદાયી આ ચરિત્ર સંસ્કૃતમાં “નલાયનમ્′ નામે સેંકડો વર્ષ પૂર્વે પૂ.આ.માણિક્યસૂરિ મ.એ રચેલું છે. જેનું પ્રકાશન શ્રી યશોવિજય જૈન ગ્રંથમાળા તરફથી સં.૧૯૯૪માં થયેલ છે. તેનું પ્રકાશન શ્રી જૈન આત્માનંદ સભા તરફથી વિક્રમ સંવત ૨૦૦૫માં થયું. એકાવન વર્ષે પ્રાચીન પ્રકાશનનું પુનઃપ્રકાશન શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ દ્વારા થયું. ૯૩ કુલ દસ સ્કંધમાં આ ચરિત્રનું વર્ણન છે. 448 જમ્મૂસ્વામી ચરિતઃ- જંબૂ ભગવાન મહાવીરના શાસનના અંતિમ કેવલી તથા જૈનમાન્ય ૨૪ કામદેવમાં અંતિમ કામદેવ હતા. આના ઉપર સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને દેશી ભાષાઓમાં ૧૦૦થી વધુ રચનાઓ થઇ છે. તેમાંથી કેટલીક કૃતિઓનાં નામ નીચે આપ્યા છે. ૯૪ ૧.વસુદેવહિંડીનું કથોત્પતિ પ્રકરણ(પ્રાકૃત) સંઘદાસગણિ (પ-૬ સદી) ૨.ઉત્તરપુરાણનું ૭૬મું પર્વ ૨૧૩શ્લોક (સંસ્કૃત) ગુણભદ્રાચાર્ય (લગણગ સન.૮૫૦) ૩.ધર્મોપદેશ માલામાં સંક્ષિપ્તરૂપે (પ્રાકૃત) જયસિંહસૂરિ (સન્.૮૫૮) ૪.કહાવલી અન્તર્ગત (પ્રાકૃત) ભદ્રદેવસૂરિ (૧૦-૧૧મી સદી) ૫.જંબૂચિ ૧૬ ઉદ્દેશક (પ્રાકૃત) ગુણપાલમુનિ (વિ.સં.૧૦૭૬ પૂર્વ) ૬.ઉપદેશમાલા અન્તર્ગત (સંસ્કૃત) રત્નપ્રભસૂરિ (વિ.સ.૧૨૩૮) ૭.કર્પૂરપ્રકરટીકા અન્તર્ગત (સંસ્કૃત) જિનસાગરસૂરિ ૮.પરિશિષ્ટપર્વ-૪૫ર્વ(સંસ્કૃત) હેમચંદ્રાચાર્ય (વિ.સં.૧૨૧૭-૧૨૨૯) ૯.ધર્માભ્યુદય મહાકાવ્ય ૮ સર્ગ(સંસ્કૃત)ઉદયપ્રભસૂરિ (વિ.સં.૧૨૭૯-૯૦)
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy