SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ આ આકર્ષક કથાનકને લઇને સંસ્કૃત-પ્રાકૃતમાં કેટલીક કૃતિઓ મળે છે. રાસાઓ પણ મળે છે. આ કથા ઉપર સૌથી પ્રાચીન રચના પ્રાકૃતમાં છે, તેનું પરિમાણ ૧૫૫૦ ગ્રન્થાગ્ર છે. તેની રચના નાઇલકુલના ગુણપાલ મુનિએ કરી છે. અજ્ઞાત કૃત ઋષિદત્તાની કૃતિ પણ મળે છે. જે ૧૧૯૪ સંસ્કૃત શ્લોક ધરાવે છે. ઋષિદત્તા પુરાણ, ઋષિદત્તા સતી આખ્યાન પણ મળે છે. ઋષિદત્તા રાસ ઋષિદત્તા ચોપાઇ ઋષિદત્તા રાસ ઋષિદત્તા ચોપાઇ ઋષિદત્તા રાસ ઋષિદત્તા રાસ ઋષિદત્તા ચોપાઈ ઋષિદત્તા રાસ ઋષિદત્તા ચોપાઈ ઋષિદત્તા રાસ ઋષિદત્તા ચોપાઇ ઋષિદત્તા ચોપાઇ અજ્ઞાત દેવ કલશ સહજસુંદર અજ્ઞાત લાલા ઉસવાલ જયવંતસૂરિ રંગસાર શ્રવણ ગુણવિનય વિજયશેખર ચોથમલ સુરતમલ ૧૫૦૨ ૧૫૬૯ ૧૫૭૨ ૧૫૬૯ ૧૬૦૫ ૧૬૪૩ ૧૬૨૬ ૧૬૫૭ ૧૬૬૩ 445 6638 ૧૮૬૪ ૧૮૭૬ નળ- દમયંતી નળદમયંતી કથા વસ્તુ :- અયોધ્યા નગરીની રાજગાદી પર નિષધરાજા રાજ્યાસન પર હતા તેને બે પુત્રો નળ અને કુબેર હતા. મહારાજા ભીમકની દમયંતી નામે પુત્રીનો સ્વયંવર રચાય છે. તેમાં દમયંતીએ નળના ગળામાં પુષ્પહાર પહેરાવ્યો. તેઓ લગ્ન ગ્રંથિથી જોડાયા. હવે નિષધ રાજા નળને રાજ્યાસને અને કુબેરને યુવરાજ પદ સ્થાપી દીક્ષા લઇ ચાલી નીકળ્યા અને આત્મ સાધના કરવા લાગ્યા. નળ સત્યવાન, ગુણવાન, ધર્મિષ્ઠ અને પરોપકારી હતા પણ તેમનામાં એક દૂષણ હતું જુગાર. તેના ભાઇ કુબેરે નળને જુગાર રમાડી તેની પાસેથી રાજ્ય પડાવી લીધું. નળરાજા કુબેરની સાથે જુગાર રમી રાજપાટ, સ્ત્રી સર્વ હારી બેઠા. એક પહેરેલા વસ્ત્રે તેણે રાજ્યની હદબાર કાઢી મૂક્યો. દમયંતી પણ સાથે ચાલી નીકળી. નળદમયંતી વનમાં ચાલ્યા ગયા. ત્યાં શીતળ છાયામાં મધ્યરાત્રિએ દમયંતી સૂતી હતી ત્યારે નળ તેને છોડીને ચાલ્યો ગયો. અને કેસૂડાના પાન પર લખીને ગયો કે સ્થિતિ પલટાશે, ત્યારે જ હું હને દર્શન આપીશ. મ્હારો શોક તું જરાપણ ન કરીશ. નળ આગળ ગયો. ત્યાં તેણે
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy