SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ રામ ર૪. વીરવિલાસ ફાગુ શ્રીવીરચન્દ્ર ૧૬મી સદી રપ. સ્થૂલિભદ્ર ફાગુ જિનપદ્મસૂરિ ૧૪મી સદી ર૬. સ્યુલિભદ્ર ફાગુ હિલરાજ વિ.૧૪૦૯ ૨૭.સ્થૂલિભદ્ર કોશાપ્રેમવિલાસ ફાગુ જયવંત સૂરિ ૨૮. વસંતવિલાસ અજ્ઞાત ૨૯. વસંતવિલાસ ૩૦. વિરહ દેસાઉરી અજ્ઞાત ૧૬મી સદી ૩૧. જંબૂસ્વામી ફાગુ અજ્ઞાત ૩ર. બ્રહ્મગીતા ઉ.યશોવિજયજી ૩૩. પુરુષોતમ પાંચ પાંડવ ફાગુ અજ્ઞાત ૩૪. ભરતેશ્વર ચક્રવર્તી ફાગુ અજ્ઞાત ૧૫મી સદી ૩૫. નારાયણ ફાગુ નતર્ષિ ૩૬. હરિવિલાસ ફાગુ અજ્ઞાત ૩૭. વસંતવિલાસ કેશવદાસ ૩૮. ભ્રમરગીતા ચતુર્ભુજ ૩૯. મંગળકલશ કનકસોમ ૧૭મી સદી ૪૦. માતૃકા ફાગુ અજ્ઞાત કવિ (પાંચ મહાવ્રતના પાલન તેમજ ૧૮ પાપસ્થાનકથી બચવાનો ઉપદેશ) નેમનાથ વિષે ઘણા કવિઓએ ફાગુ રચ્યા છે. જેમકે સમુધર, કાન્હ, ધનદેવ, સમર, પદ્મ, ડુંગર, મતિશેખર, ઇંદ્રસૌભાગ્ય, ગજસાગર, પુણ્યરત્ન, મહિમામેરુ, કલ્યાણકમલ, લબ્ધિવિજય, લબ્ધિકલ્લોલ, જિનસમુદ્ર, હર્ષરત્ન, જયનિધાન, ઉત્તમસાગર, રત્નકીર્તિ વગેરે. આ સિવાયના ઘણા ફાગુકાવ્યો મળે છે જેની સૂચિ વિષય મર્યાદાને લીધે શક્ય નથી. વિશેષ માટે જુઓ જેનગુર્જર કવિઓ. શ્રીપાળ રાજાનો રાસ ચરિત્ર જેન કાવ્ય સાહિત્યમાં ગુલાબચંદ્ર ચૌધરી કથાસાહિત્ય નામક ત્રીજા પ્રકરણમાં શ્રીપાળ ચરિત્રનું વર્ણન નીચે પ્રમાણે જણાવે છે. શ્રીપાળ ચરિત્ર:- શ્રીપાળનું ચરિત્ર સિધ્ધચક્ર પૂજા (અષ્ટાન્ડિકા, નંદીશ્વરદ્વીપ પૂજા) અર્થાત્ નવપદ મંડલનું માહાત્મ પ્રગટ કરનાર, એક રૂઢ ચરિત છે. આ ચરિતને વત્તા ઓછા પરિવર્તન સાથે શ્વેતામ્બર અને દિગંબર બંને પરંપરા માને છે. જેવી રીતે બીજા 436
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy