SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ આ ગ્રંથની પ્રસ્તાવના ગુજરાતી ભાષામાં કૃપાળુ મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજે લખેલી છે. પ્રથમ ભાગની પરિશિષ્ટ સમ્યત્વ પટલ : નરવર્મ રાજાની કથા (પાના,૧-૨૩) સમકિતનાં દૂષણો શંકાઅતિચાર-ધનદેવકથા (પાના નં.૨પ-૩૦) કાંક્ષાના દુષ્પરિણામ: નાગદત્તની કથા (૩૧-૩૫) વિચિકિત્સા અતિચાર : ગંગ-વસુમતી કથા (૩૭-૪૩) મૂઢ દષ્ટિદોષ : શંખકથા (૪૪-પર) સમકિતના ગુણો પાનાનું ઉપબૃહણા રુદ્રસૂરિનું દૃષ્ટાંત (પ૩-૬૨) સ્થિરીકરણ : ભવદેવનું દષ્ટાંત (૬૩-૭૪) વાત્સલ્ય : ધનમુનિ દૃષ્ટાંત (૭૬-૮૮) પ્રભાવના : અચલનું કથાનક (૯૦-૧૦૩) પંચનમસ્કાર : શ્રીદેવ રાજાનું વૃતાત (૧૦૪-૧૨૨) ચેત્યાધિકાર : વિજયનું ચરિત્ર (૧૨૩-૧૪ર) જિનબિંબ પ્રતિષ્ઠા,ક્રમ : પદ્મપનું કથાનક (૧૪૪-૧૬૬) જિનપૂજા અધિકાર : પ્રભંકરનું વૃતાંત (૧૬૭-૧૯૦) દેવદ્રવ્યની સંભાળ : બે ભાઈઓની કથા (૧૯૧-ર૦૫) શાસ્ત્રશ્રવણ મહિમા : શ્રીગુપ્ત કથા (ર૦૭-રર૭) જ્ઞાનદાન : ધનદત્તનું દૃષ્ટાંત (રર૮-૨૪૩) અભયદાન : જય રાજર્ષિનું કથાનક (૨૪૪-રપ૬) સંયમ-સાધનામાં સહાયભૂતદાન : સુજય (૨૫૭-૨૭૩) રાજર્ષિની કથા 195
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy