SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાલ || ૧૭ || હરિ = વિષ્ણુ હર = શંકર વિપ્રા = બ્રહ્મા ભખ્ય = ભર્યા કુપ = કૂવામાં Úક્રીત = શુભકરણી ગંગ = ગંગા ઈછયા = ઈચ્છા | દૂહા || આલિઅ = જૂઠું પટંતર = ભેદ-અંતર || કવીર છે. પરબત = પર્વત ટીબડીબ = નાનો ટેકરો અંબો = આંબો ખાંખ = ખાબોચિયું ખાસર = ખાસડું સસીહર = ચંદ્ર સીપ = છીપલું ક્યરપી = કંજૂસ, કૃપણ || દૂહા | ક્યરોધ = ક્રોધ કસ્યુ = શું સકાર = ભલીવાર તતખેવ = તરત ઈસ = ઈશ્વર ઢાલ || ૧૮|| પુર્ષ = પુરુષ જગસંઘાણ = જગ સંહારણ ખ્યન = ક્ષણ દાંત = દૈત્ય લંગ = લિંગ // દૂહા || શઈવ = શૈવ સરજાડસઈ = સર્જન કરશે ઢાલ // ૧૯ . સંઘારઈ = સંહાર કરવું ઊચલી = જતાં રહેવું વિપ્ર = બ્રાહ્મણ ક્રષ્ણ = કૃષ્ણ || કવીરા. અઈઅહીલા = અહિલ્યા સબિં = બધા ગમાયુ = ગુમાવવું ઢાલ || ૨૦ || અન = અન્ન પઈહઈલો = પહેલો નર્યુ = નરક ભુજંગો = સાપ નીગમ્યાં = ગુમાવવું જવહારો = જવેરાત પેખો = જુઓ માયત્સ્ય = માતા સાથે મૂણંદો = મહાનમુનિ || દૂહા || બંeણા = બ્રાહ્મણ વાવરઈ = વાપરે છે અસત = અસ્ત મોકલાં = મોકળા, સ્વચ્છેદ લોહશલાનિં = લોહશિલા, લોખંડની શિલા ઢાલ || ૨૧ || સંસઈક = સાંશયિક, સંશય ભવઅર્થ = ભવરૂપી અરણ્ય પાંત = પાપ પરજલી = બાળવું, બાળીને
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy