SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ સૂઅણ = શયન જુવટુ = જુગાર // દૂહા છે. અંદ્રી = ઈન્દ્રિય નવવીધ્ય = નવવિધ, નવપ્રકાર પરીહરઈ = તજવું સુમતિ = સમિતિ ઢાલ || ૧૨ .. મનરંગિં = મનના આનંદથી, ઉમંગથી ભુપતિ = રાજા સુભકર્ણિનાં = શુભ કરણીનાં સાયર = સાગર કોહોનું = કોઈનું આપ થઈ = સ્તુતિ, પ્રશંસા ખ્યમાવંત = ક્ષમાવંત ઢાલ || ૧૩|| મછર= ગર્વ, ઈષ્ય કામ = કામદેવ ધ્યન =ધન પગારા = કોટ, કિલ્લા પોલિ = દરવાજા કંતા = પત્ની જુજૂઈ = જુદી જુદી કેડ્ય = પાછળ ફરસ્ય = સ્પર્શવું સુધું = શુદ્ધ અમ્યુચ = અશુચિ ઢાલ || ૧૪ . પરીસો = પરીષહ. જીપતો = જીતે ચાર્ગ = ચારિત્ર રખ્યજી = ત્રષિજી માધવર્ત = શ્રીકૃષ્ણના પુત્ર ખધ્યા = સુધા વઈહઈલ = વહેલો ત્રીષા = તૃષા રતી = આસક્તિ, અનુરાગ અમૅન વીના = અગ્નિ વિના જાચ્યાનો = યાચનાનો ઊશભ = અશુભ પાતિ = પંક્તિ યુગો = યોગો, સંજોગ ત્રર્ણ = તૃણ સઇઇસઈ = સહન કરશે દઇહસઇ = બાળશે અગ્યનાંન = અજ્ઞાની ઢાલ || ૧૫ / સબલુ = મોટું શ્રવણે = કાને ચણે = પગે સૂયના = સૂરિના યુઓ = મોટો રષિ = ઋષિ ઘણ = પત્ની, ઘરવાળી || દૂહા || હવા = થયા આગઈ = આગળ ઢાલ || ૧૬ો. મન્ય = મનમાં ગ્રીષા = મૃષા, અસત્ય દાન અદિતા = અદત્તાદાન, ચોરી કર્ણસીત્યરી = કરણસિત્તરી ચર્ણસત્યરી = ચરણસિત્તરી સંયમયુગતા = સંયમયોગ યુક્તતા = સંયમયોગમાં પ્રવૃત્તિ સુધા = શુદ્ધ
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy