SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ (૧) શબ્દાર્થ | દૂહા | સહકારો = આંબો પાસ = પાર્વ કેલિ = કેળ મ્યુભ = શુભ ગજગત્ય = હાથીની ચાલ ત્રણી = ત્રણ લંક = વળાંક, મરોડ વિઝાય = ઉપાધ્યાય ગુજાની = ચણોઠી સાદ્ધ = સાધુ ઉદર = પેટ વિસાયાંહા વીસ = સંપૂર્ણપણે, સો ટકા પોયણ = કમળ (નાનું) નસદીસ = દિવસરાત્રિ, અહોરાત્ર પ્રેમવિલુધા = પ્રેમમાં આસક્ત લવલેસ = બહુ થોડો અંશ, તલમાત્ર કરિ = હાથ સાર્દ = શારદા, સરસ્વતી બઈહઈરખા = બાવડાનું આભૂષણ. સેવ = પૂજન, ઉપાસના, સેવા કરતલ = હથેળી કેલવું = રચવું, સર્જન કરવું વસેકો = વિશેષ પીંગલ = છંદશાસ્ત્રનું નામ ઢાલ || ૩|| વિગતિ = સમજણ કનકનો = સોનાના તૂઠી = પ્રસન્ન થવું નેવર = ઝાંઝર, પાયલ મુખ્ય = મુખમાં, મુખે નાશક = નાક મંડણ = શોભા કીર્તી = પોપટની રસના = જીભ સસી = ચંદ્રમાં ક્રોડય = કરોડ, અસંખ્ય અધુર = હોઠ * મુખ = મૂર્ખ ડાડિમકૂલિ = દાડમકળી શીર = માથું, મસ્તક નગોદર = કંઠનું એક ઘરેણું ધરિ = ધારણ કરવું નાગ = કાનનું ઘરેણું કર્મ = કાર્ય ઝાલિ = કાનનું આભૂષણ રેખ = લેશમાત્ર વેણી = ચોટલો લંગઈ = લગાડવું વાશગ = વાસુકિ નાગ ઢાલ || ૨ || રાખડી = માથામાં પહેરવાનું ઘરેણું (સ્ત્રીનાં) યમ = જેમ ખીટલી = ઘરેણું કીરી = ની, માટે ભાલિ = કપાળ ઉપર માયુ = માતા સુક = સુકાયેલી ઓપમ = ઉપમા, સરખામણી મુક્તાફલ = મોતી
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy